________________
२४०
જેન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ શેધી આપે. આથી રાજા અને રાજસભા ખુશ થઈ ગયાં.
માન ટપુરને કૃષ્ણરાજ સૂરિજીને પરમ ભક્ત બન્યા હતે. અહીં પણ એકવાર એક પંડિતે તે સૂરિજીની સામે ઘીથી ભરેલું કળું મેકહ્યું હતું. સૂરિજીએ તરત જ એક શૂળ લઈ કળાની વચ્ચે રોપી દીધી. આ જોઈ પંડિત તો સ્તબ્ધ જ બની ગયે.
પાદલિપ્તસૂરિજીને વિહારપ્રદેશ મુખ્યતયા આ માનખેત્રપુર જ રહેલ છે. તેમણે અહીંના રાજાને પ્રતિબંધ આપી જૈનધર્મને અનુરાગી બનાવ્યા હતા,
લાટદેશના કારપુરને રાજા ભીમરાજ પણ સૂરિજીને ભક્ત હતા. સૂરિજી નિરંતર શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમેતે શિખર અને મથુરાના શ્રી સુપાર્શ્વનાથજીના સ્તૂપને વંદના કરતા હતા અને ત્યાર પછી જ માં અન્ન-પા નાખતા હતા. ' સૂરિજીએ ભરૂચના બ્રાહ્મણેમાં જૈનધર્મ અને જૈન સાધુઓ પ્રત્યે જે દ્વેષ, અનાદર અને અભાવ હતો તે મટાડ્યો હતો. ભરૂચના રાજાને પ્રતિબધી જૈનધર્મમાં સ્થિર થવા સમજાવ્યો હતે.
એમને એક ગૃહસ્થ શિષ્ય નાગાર્જુન છે, જે મહાન રસસિદ્ધ અને મંત્રસાધક હતે.
નાગાને ક્ષત્રિય પુત્ર હતું. તેનું જન્મસ્થાન ઢંકનગર. તેના પિતાનું નામ સંગ્રામસિંહ અને માતાનું નામ સુવતા. એને ઉદરમાં આવતાં જ માતાએ હજાર ફણાવાળે નાગ જે હતો. માટે જ એનું નામ નાગાર્જુન રાખવામાં આવ્યું. બચપણમાં જ બાળક નાગાર્જુન સિંહને માર્યો હતો તે મટે થતાં જંગલો, પહાડે અને ગુફાઓમાં જઈ અનેક મહાત્માઓના સંગથી વનસ્પતિઓ, જડીબુટ્ટીઓ, રસાયન અને રસસિદ્ધિ બનાવવાનું શીખે હતે. એના કાને પાદલિપ્તસૂરિજીના અદભુત ચમત્કાર સંભળાયા, અને એણે એક શિષ્ય દ્વારા આયાર્યશ્રીને રસકૂપિકા એકલાવી. સૂરિજીએ તે તે કુપિકા પછાડીને ફેડી નાખી અને એ કુપિકામાં પિતાને પેશાબ મેકલી આ રસકૂપિકા છે એમ કહેવરાવ્યું. નાગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org