________________
જૈન પર'પરાના ઇતિહાસ
[ પ્રકરણ આ આચાર્ય શ્રીંના સમકાલીન રાજા ભરૂચના ખલમિત્ર, એકારપુરના ભીમરાજ, માનખેટના કૃષ્ણુરાજ, પાટલીપુત્રના મુરુડાજ અને પ્રતિષ્ઠાનપુરના સાતવાહન વગેરે છે.
આ પાદલિપ્તસૂરિના સમયનિર્ણય માટે મતભેદ પ્રવર્તે છે. આ પાદલિપ્તસૂરિ વિદ્યાધરવવંશના છે. બીજા શબ્દોમાં કહીએ તેા તે વાચકવશમાં થયા છે. તેમના ગુરુ વિદ્યાધરવંશના આા૦ નાગસૂરિ હતા; એમ વન મળે છે. ‘કલ્પસૂત્રની સૂર્ણિમાં તેમને “ વાચક તરીકે સખ્યા છે.
""
ઈતિહાસમાં આપને એ નાગહસ્તિસૂરિજીના ઉલ્લેખ મળે છે.
૨૪૪
૧ આ. મહાગિરિની પરપરાના સ્થ. કૅડિમ્નસૂરિના શિષ્ય સ્વ. નાગસૂરિ, જે વીરિનોસુની ચાથી સદીમાં વિદ્યમાન હતા. જો આ પાદલિપ્તસૂરિજી તેમના શિષ્ય હાય તા તેમના સત્તાસમય વિક્રમપૂર્વે આવે છે.
૨ વાચકશમાં આ નદિલસૂરિ પછી વાચક આ૦ નાગહસ્તિસૂરિ થયા છે, જે આ॰ વજ્રસેનસૂરિના પટ્ટધર હતા વીરનિર્વાણુ સ. ૬૨૦ થી ૬૮૯ સુધી યુગપ્રધાનપદે હતા. યદિ આ પાદલિપ્તસૂરિજી તેમના શિષ્ય હૈાય તે તેમના સત્તાસમય વિક્રમની ત્રજી સદીનું ચેાથું યાદ આવે.
‘પ્રભાવકત્રિ’ તથા પટ્ટાવલીઓ વગેરેમાં આ પાઇલિસસૂરિશ્તે વિક્રમ પહેલાના આચાર્ય માન્યા છે. સમકાલીન રાજના નામાના આધારે વિચાર કરીએ તા આ પાદલિપ્તસૂરિ વિક્રમની ખીંજી ત્રીજી સદીના આચાય હાય એમ મનાય છે;
એકદરે ખીજા. પ્રમાણેા તપાસી આ સમયનિર્ણય કરવા જરૂરી છે. આ રુદ્રદેવસૂરિ વગેરે આ॰ પાદલિપ્તસૂરિના સમકાલીન આચાર્યાં છે, એ તે સહેજે માની શકાય તેમ છે.
વિદ્યાધરવશ તે વાચકવંશ (વીર સં. ૧૭૦), વિદ્યાધરશાખા (વીર્ સ. ૩૫૦) અને વિદ્યાધરકુલ (વીર સં. ૬૫૦) ના પરિચાયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org