________________
અગિયારમું] આ૦ શ્રીદિસરિ
૨૫ શબ્દ છે. આ પાદલિપ્તસૂરિ વિદ્યાધરવંશના એટલે વાચકવંશના આચાર્યું છે એમ માનવું એ જ યુક્તિસંગત છે. યુગપ્રધાન રેવતીમિત્ર, આ ધર્મસૂરિજીઃ
તેઓને પરિચય યુગપ્રધાન પટ્ટાવલીમાં આવી ગયે છે. (પૃ. ૧૯૨) તેમના સમયે પંચકલ્પને વિચ્છેદ થયે. વી.સં. ૪૧૪ની આસપાસમાં “છતક૫” બન્યા જે અત્યારે મળતું નથી. આજે જે “જીતક૫ મળે છે તે આ જિનભદગણિ ક્ષમા શ્રમણને રચેલ છે.
“સમણુસંઘથયં” તથા “વિચારશ્રેણિમાં આ સિદ્ધસેનને યુ, આ ધર્મસૂરિના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે, આથી સમજાય છે કે તેમને આ આચાર્ય પ્રત્યે વિશેષ પૂજ્યભાવ હશે. આ. વૃદ્ધવાદિસૂરિ, આ. સિદ્ધસેન દિવાકર :
सुअकेवलिणा जओ भणियआयरियसिद्धसेणेण, सम्मइए पइट्ठिअजसेण । दूस्सम-णिसा-दिवायर कप्पत्तणओ तदक्खेणं ॥
દુષમકાળરૂપી રાત્રિમાં દિવાકર જેવા લેવાથી દિવાકર નામવાળા અને પ્રતિષ્ઠિત યશવાળા શ્રુતકેવલી આ૦ સિદ્ધસેને કર્યું છે કે
(આ. હરિભદ્રસૂરિકૃત “પંચવઘુગ' ગાય ૧૦૦૮) આ. સિદ્ધસેન જેને ન્યાય-પ્રમાણશાસ્ત્રના આદ્ય પ્રતિષ્ઠાપક, રાજા વિક્રમાદિત્યની રાજસભાના સમર્થ વિદ્વાન અને રામાન્ય થર હતા. આ આચાર્ય શ્રીવૃદ્ધવાદિસૂરિવર પાસે દીક્ષા લીધી હતી.
શ્રીવૃદ્ધવાદિસૂરિજીને જન્મ ગૌ દેશના કેશલા ગામમાં થયું હતું. તેમનાં માતા-પિતાનું નામ મળતું નથી. તેમનું
* धन्वतरिक्षपणकोऽमरसिंहशंकुर्वतालभट्टघटखपरकालिदासा। ख्यातोवराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्या
(તિષિામાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org