SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પર'પરાના ઇતિહાસ [ પ્રકરણ આ આચાર્ય શ્રીંના સમકાલીન રાજા ભરૂચના ખલમિત્ર, એકારપુરના ભીમરાજ, માનખેટના કૃષ્ણુરાજ, પાટલીપુત્રના મુરુડાજ અને પ્રતિષ્ઠાનપુરના સાતવાહન વગેરે છે. આ પાદલિપ્તસૂરિના સમયનિર્ણય માટે મતભેદ પ્રવર્તે છે. આ પાદલિપ્તસૂરિ વિદ્યાધરવવંશના છે. બીજા શબ્દોમાં કહીએ તેા તે વાચકવશમાં થયા છે. તેમના ગુરુ વિદ્યાધરવંશના આા૦ નાગસૂરિ હતા; એમ વન મળે છે. ‘કલ્પસૂત્રની સૂર્ણિમાં તેમને “ વાચક તરીકે સખ્યા છે. "" ઈતિહાસમાં આપને એ નાગહસ્તિસૂરિજીના ઉલ્લેખ મળે છે. ૨૪૪ ૧ આ. મહાગિરિની પરપરાના સ્થ. કૅડિમ્નસૂરિના શિષ્ય સ્વ. નાગસૂરિ, જે વીરિનોસુની ચાથી સદીમાં વિદ્યમાન હતા. જો આ પાદલિપ્તસૂરિજી તેમના શિષ્ય હાય તા તેમના સત્તાસમય વિક્રમપૂર્વે આવે છે. ૨ વાચકશમાં આ નદિલસૂરિ પછી વાચક આ૦ નાગહસ્તિસૂરિ થયા છે, જે આ॰ વજ્રસેનસૂરિના પટ્ટધર હતા વીરનિર્વાણુ સ. ૬૨૦ થી ૬૮૯ સુધી યુગપ્રધાનપદે હતા. યદિ આ પાદલિપ્તસૂરિજી તેમના શિષ્ય હૈાય તે તેમના સત્તાસમય વિક્રમની ત્રજી સદીનું ચેાથું યાદ આવે. ‘પ્રભાવકત્રિ’ તથા પટ્ટાવલીઓ વગેરેમાં આ પાઇલિસસૂરિશ્તે વિક્રમ પહેલાના આચાર્ય માન્યા છે. સમકાલીન રાજના નામાના આધારે વિચાર કરીએ તા આ પાદલિપ્તસૂરિ વિક્રમની ખીંજી ત્રીજી સદીના આચાય હાય એમ મનાય છે; એકદરે ખીજા. પ્રમાણેા તપાસી આ સમયનિર્ણય કરવા જરૂરી છે. આ રુદ્રદેવસૂરિ વગેરે આ॰ પાદલિપ્તસૂરિના સમકાલીન આચાર્યાં છે, એ તે સહેજે માની શકાય તેમ છે. વિદ્યાધરવશ તે વાચકવંશ (વીર સં. ૧૭૦), વિદ્યાધરશાખા (વીર્ સ. ૩૫૦) અને વિદ્યાધરકુલ (વીર સં. ૬૫૦) ના પરિચાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy