________________
અગિયારમું ]
આ શ્રીદ્દિનસુરિ
જીને એને પથ્થર ઉપર પછાડી અને પથ્થરને અગ્નિ લાગતાં જ પથ્થર સુવર્ણમય અની ગયા. આ જોઈ નાગા∞ ન દંગ રહી ગયા. પાદલિપ્તસૂરિજી પાસે આવી પગે પડચો, ભક્ત અની તેમની સાથે રહેવા લાગ્યા, સૂરિજીના પગ ધોઇ, સુઘી લેપની ઔષિધ જાણી લઈ લેપ બનાવી પગે ચાપડી પાતે ઊડવા લાગ્યા, તે પ્રથમ થોડુ ઊંચો કે તરત નીચે પડી ગયા એમ એ ચાર વાર પડવાથી એને ખૂબ લાગ્યુ. સૂરિજીને આની ખબર પડી. સૂરિજીજ્ઞે કહ્યું કે, વત્સ ! ગભરાતા નહિ, હું તારા ચાતુર્ય અને બુદ્ધિબળથી પ્રસન્ન થયા છું. આમાં ગુરુગમની જ થાડી ખામી રહી છે. ચેખાતું નિર્મળ ધાવણુ અને કાંજીમાં આ લેપ ઘસવાથી તારી ઇચ્છા પૂરી થશે. નાગાર્જુને એ પ્રમાણે કર્યું. અને તે આકાશમાં ઊડવા લાગ્યા. તેણે સૂરિજીને વિનંતિ કરીને કહ્યું કે મને સેવા ‘ફરમાવા. સૂરિજી ખેલ્યા : ‘તુ જીવનભર જિનધર્મ પાળી આત્મકલ્યાણ સાધ નાગાર્જુને તે કબૂલ કર્યું" અને જીવનભર જૈનપ્રેમનું 3ડીરીતે પાલન કર્યું.
તેણે સચ્છિના નામસ્મરણુ માટે સિદ્ધિગિરિની તળેટીમાં પાદલિપ્તપુર વસાવ્યું છે,જે આજે પાલીતાણાના નામથી એાળખાય છે. નાગાર્જુને એ ગિરિશ ઉપર શ્રીવીરપ્રભુનું મંદિર ખનાવી તેમાં સૂરિજીના હાથે શ્રીવીરપ્રભુ વગેરે અનેક જિનબિંબે સ્થાપ્યાં અને આચાર્ય વર્યાંની પણ મૂર્તિ સ્થાપી. સૂશ્ટિએ આ સમયે સ્વસિદ્ધિ અને આકાશગામિની વિદ્યાવાળી ભગવાન મહાવીરસ્વામીની સ્તુતિ બનાવી છે, આજે આ સ્તુતિના ગુરુગમ રહ્યો નથી.
સૂરિજીના ઉપદેશથી નાગાજીને ગિરનારની નીચે કિલ્લા પાસે દ્વારકાના રાજમહેલ વગેરે બધાવી તેમાં દશાહ મંડપ, ઉગ્રસેનના મહેલ, વિવાહવેદિકા, ભગવાન નેમિનાથનુ પાછા વળવું વગેરે બતાવ્યું છે. આ પ્રભાચસૂરિ લખે છે કે આ મહેલે આજે પણ યાત્રિકાની નજરે પડે છે. આ નાગાર્જુને રાજા સાતાહનને ભરૂચ જીતવામાં ભાગવતના વેષ લઈ મદદ કરી હતી.
શ્રીકાંતા નગરના ધનપતિ શ્રાવકે સમુદ્રમાંથી મળેલ ભ
કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org