________________
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
તે પેાતાની સાથેના અવિનયી શિષ્યાને સમાવવા માટે ઉજ્જૈનથી એકલા જ વિહાર કરી સ્વર્ણભૂમિ પધાર્યા હતા. ત્યાં તેમના પ્રશિષ્ય આ॰ સાગરચંદ્ર બિરાજતા હતા. તેમણે પણ ગુરુજીને ઓળખ્યા નહી. અને અપુષ્પીનું સ્વરૂપ પૂછ્યું'. આચાર્ય શ્રીએ તેને વિશદ રીતે વધુ યુ. પછી તા બીજા શિષ્યે ત્યાં આવી પહાંચ્યા અને આ સાગરચંદ્રે ગુરુજીને ઓળખીને ખમાવ્યા. આ આ કાલકસૂરિ માટે પશુ પ્રથમ કાલકાચા જી જેવા જ ઇન્દ્ર સમક્ષ નિગેાદના આખ્યાનના ઉલ્લેખ મળે છે. તેમણે પ્રથમાનુયાગ, ગડિકાનુયોગ અને કાલકસહિતા વગેરે ગ્રંથા બનાવ્યા હતા.
૨૨૮
આ શ્રીકાલિકાચાર્યે ખલમિત્ર, ભાનુમિત્ર-સમ્રાટ વિક્રમાદિત્ય, રાજા સાતવાહન, ઇરાનના શાહી સરદારા વગેરેને પ્રતિમાખ્યા છે. તેમણે મહાન રાજ્યક્રાંતિ અને મહાન ધર્મ ક્રાંતિ કરી છે. એમને પ્રતાપ અને પ્રભાવ એવા છે કે ભારતના સંધ તેમની આજ્ઞાએ માન્ય રાખે છે. તેએ વીર સ. ૪૬૫માં સ્વગે ગયા, એવા ઉલ્લેખ મળે છે.
કાલકાચાર્યની સંતતિ ખંડિલગચ્છ-કાલિકાચાય ગચ્છ, ભાવાચાય ગચ્છ અને ભાવડગચ્છ તરીકે પ્રસિદ્ધ થયેલ છે, તેએ દિગ્ગ ધમાં ચંદ્રકુલનું નામ આપતા હતા.
આ પ્રમાચંદ્રસૂરિજી મુનિશની પરપરા જોડનારા આંકડા આપે છે કે, આ ગુડ્ડાકરના શિષ્ય પ્રથમ કાલિકાચાર્ય થયા. ( કાલિકાચાર્ય પ્રમ’ધ ) વિદ્યાધરવંશમાં શ્રુતસાગરના પારગામી
ताहे ( रन्ना ) भणियं - तो अणागयाप चउत्थीए पजोसविज्जउ ? | आयरिएण भणियं - एवं भवउ । ताहे चउत्थीप पजोसवितं ।
एवं जुगप्पहाणेहिं कारणिआ चउत्थी पवत्तिआ सा चेत्र अणुमया सव्वसाहूणं ।-( श्रीनिशीथसूत्र चूर्णि, उ० १० । पर्युषणादशशतकं ).
रन्ना भणितं - तो चउत्थीए भवतु ।
आयरिएण भणियं - एवं होउ त्ति, चउत्थीए कता पज्जोसवणा । एवं चत्थी वि जाया कारणिया । - ( पर्युषणाचूर्णि )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org