________________
અગિયારમું] આ૦ શ્રોત્રિસૂરિ
-૨૨૭ પાણી મળી શકે નહીં, પછી રાજાને ભંભેર્યો કે આચાર્ય મહારાજ ધર્મના રાજા છે, તમે દેશના રાજા છે, જ્યાં જ્યાં સૂરિજીના પુનિત ચરણે પડે ત્યાં રાજાથી ચાલી શકાય નહીં વગેરે વગેરે. આ કાલક આ વાત જાણી ત્યાંથી વિહાર કરી દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર પધાર્યા. આ અરસામાં પ્રતિષ્ઠાનપુરમાં સાતવાહન રાજા હતું, જે જૈનધર્મને પરમ ઉપાસક હતા. તેની રાણીઓ પરમજૈન હતી. ત્યાં પર્યુષણ પર્વના દિવસે આવ્યા. ભા. શુ. ૫ ને દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવવાનું હતું પરંતુ તે વખતે તે પ્રદેશમાં ભા. શુ. ૫ ને દિવસ લૌકિક ઈદ્રપર્વ તરીકે ઉજવાતું હતું અને તેના મહત્સવમાં રાજા-પ્રજા એકસરખી રીતે ભાગ લેતા હતા. આથી રાજાએ સૂરિજીને વિનતિ કરી કે, ભા. શુ. ૫ લૌકિક પર્વ. મોત્સવ હોવાથી મારે ત્યાં જવું પડશે, તે આપ સંવત્સરી પર્વ ભા. શુ. ૫ ને બદલે ભા. શુ. ૬ ને દિવસે કરે, જેથી હું તેની બરાબર આરાધના કરી શકું. આચાર્ય મહારાજે જણાવ્યું કે, તે દિવસનું ઉલ્લંઘન કરાય નહીં. આથી રાજાએ ફરી વિનતિ કરી કે તે. અણગતોથે પર્યુષણ પર્વ કરે. આચાર્ય મહારાજે જણાવ્યું કે, ભલે તેમ કરીશુ. એટલે આચાર્ય મહારાજ રાજા અને શ્રી સંઘે તે વર્ષે ભા. શુ. ૪ને દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરી. બીજા વર્ષથી સમસ્ત સંઘે ઠરાવ્યું કે હવેથી દરવર્ષે ભા. યુ. પાને આગલે દિવસે ભા. . ને દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવવું. ત્યારથી લગભગ ૧૧૦૦ વર્ષ સુધી હિંદના સમસ્ત સંઘે અવિભક્તપણે ભા. શુ. અને દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવ્યું છે અને આજે પણ એ જ અણુતર ચોથે સંવત્સરી ઉજવાય છે.
* महाविभूइए पविट्ठो कालगनो । पविढे हे य भणिय, भव्यसुदपंचमीए पजोसविजति । समणसंघेण य पडिवनं ॥
ताहे रना भणियं--तदिवस मम लोगाणुवित्तीए इंदो (इंद-महो) अणु. जाणेयम्यो होहित्ति । साहू चेइए ण पज्जुवासेस, तो छठ्ठीए पज्जोसवणा किजउ ।
आयरिएण भणिय- ण वह अकमेउं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org