________________
અગિયારમુ' ]
આ શ્રીદિન્તસૂરિ
૨૧
ભાઈ અને બહેનને અતિશય પ્રેમ હતા. તે દરેક કાર્યમાં પ્રાય: સાથે જ રહેતા. એક વખતે તે ભાઈબહેન ઘેાડાઓ ઉપર એસી નગર ખહાર જતા હતા, ત્યાં તેમણે ધર્મોપદેશની ગના સાંભળી. તેઓને તપાસ ક્રરાવતાં જણાયું કે આ ગુણાકર નામના મહાન જૈનાચાય અહી ધ દેશના આપી રહ્યા છે. કાલક આલ્યા: ચાલે, આપણે પણ સાંભળવા જઇએ. એટલે ભાઈબહેન, સામા અને મત્રીઓ ત્યાં ઉપદેશ સાંભળવા ગયા, કાલકકુમાર અને સરસ્વતીને સૂરિજીના ઉપદેશ સાંભળી વૈરાગ્ય ઉપન્યા અને તે બન્નેએ માતાપિતાની અનુજ્ઞા લઈ ગુણાકરસૂરિજી પાસે જૈન દીક્ષા સ્વીકારી.
કાલક સુનિ શાસ્ત્રો ભણી આચાર્ય મની મેાટા શિષ્યપરિવાર સહિત ઉજ્જયિની પધાર્યા. તે નગર બહાર ઉદ્યાનમાં રહ્યા છે, ધર્મ દેશના આપી રહ્યા છે. તેમનાં મહેન સરસ્વતી સાધ્વીજી પણુ તેમને વંદના કરવા ઉજ્જયની આવ્યાં છે, જેના રૂપ, ગુણુ અને જ્ઞાનની ખ્યાતિ રાજા પાસે પહોંચી.
આ સમયે ઉજ્જયિનીમાં ગભિલ રાજા રાજ્ય કરતા હતા; તે કામાંધ રાજા હતા. એકવાર તે સંધ્યા સમયે ફરવા જતા હતા, અને સાધ્વીજી સરસ્વતી સામેથી ઠેલે જઈને આવતાં હતાં. રાજાએ તેમને જોતાં જ કામાંધ અની પેાતાના નાકરા દ્વારા તેમનું અપહરણ કરાવ્યું. સાધ્વીજીએ ઘણી બૂમ પાડી,પરંતુ ખાજપક્ષીના માંમાં સપડાયેલા શિકારની માફક તેમને કાઈ ખચાવી શક્યું નહિ. આ સમાચાર ત્યાં રહેલા શ્રીકાલકાચાર્યને પણ મળ્યા. સૂરિજીએ મહાજન મોકલી રાજાને સમજાયે, પરંતુ રાજ કાઇ રીતે સમજ્યું નહી, આચાર્ય જઈને એને સમજાવવા પ્રયત્ન ક્યાં, પરંતુ કામાંધ રાજા કોઈ રીતે ન માન્યા; ત્યાંના બુદ્ધિવાના તેમજ પાડાશના બીજા રાજાએ પણ ગભિલને ન તા સમાવી શકયા, કે ન તા એને પાપકર્મથી પાછો વાળી શકયા. આખરે કાલિકાચા જી પંજાખ થઈને હિંદ મહાર ઈરાનમાં ગયા અને ઈરાનના ક્ષત્રપ શહેનશાહનો નાના નાના શાહી રાજાઓને પેાતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org