________________
અગિયારમું. આ બૌદિનમરિ
૨૩૫ રાખી. આકાશ મા જતાં વાસ છે તેની સાથે અથડાયાં, અને ભાંગી ભુક્કો થઈ ગયાં. ભુવનમુનિ તે “ગુરુજી આવ્યા છે” એમ જાણી, ત્યાંથી અન્યત્ર પલાયન કરી ગયે.
આચાર્ય ખપૂટાચાર્ય પાસે આ૦ પાદલિપ્તસૂરિજીએ જ્ઞાન મેળવ્યું હતું. પાદલિપ્તસૂરિજીએ પણ ભવિષ્યમાં ભરૂચના જે બ્રાહ્યણે જૈન સંઘને ઉપદ્રવ કરતા હતા તેઓને વશ કર્યા હતા.
આ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, આજે પણ આર્ય ખપુરચાર્યના સંતાનીય આચાર્યો અધાવબોધ તીર્થમાં મહાપ્રભાવક આચાર્ય તરીકે વિદ્યમાન છે.
આર્ય ખટાચાર્યને “શ્રીનિશીય ચૂર્ણિમાં વિદ્યાસિદ્ધ તરીકે બે વાર નિર્દેશ આવે છે. તેઓ “પ્રભાવક ચરિત્રના ઉલ્લેખ પ્રમાણે વીર સં. ૪૮૪ માં અને “તપગચ્છ પટ્ટાવલીના ઉલેખ પ્રમાણે વર સં. ૪૫૩ માં થયા છે એટલે આ ખપુટ અને આ૦ મહેંદ્રસૂરિ વિક્રમની પહેલી સદીમાં થયા એમ બરાબર બંધબેસે છે*
આ રુદ્રદેવસૂરિ–એકવાર પાદલિપ્તસૂરિજી જ્યારે માન ખેતપુર પધાર્યા હતા ત્યારે આચાર્ય રુદ્રદેવસૂરિજી પ્રાથપુરથી માનખેતપુર પધાર્યા. માનખેટપુનો કૃષ્ણ રાજા પાદલિપ્તસૂરિજીને પરમ ભક્ત હતે. આ૦ રૂદ્રદેવસૂરિજી નિપ્રાભૂતશ્રત’ તનના જ્ઞાતા હતા. તેમણે એકવાર પિતાના શિષ્યોને શાસ્ત્રના આધારે માછલાં ઉપજાવવાની વિદ્યા કહી સંભળાવી. એક ધીવરે ગુપ્ત રીતે ભીતની આડમાં રહીને આ રીત સાંભળી લીધી અને ભયંકર દુકાળમાં આ વિદ્યાને ઉપયોગ કરી કુટુંબનિર્વાહ કર્યો. પછી તેણે સુરિજીને ભક્તિથી નમી આ વાત કહી, સૂરિજી આ સાંભળી વિચારમાં જ પડી ગયા. પછી તે આચાર્યશ્રીએ તેને રત્નત્પત્તિને
* આ આચાર્યશ્રીના સમયે તારંગાનું તારાદેવીનું મંદિર અને પાછળથી સિહાયિકા મંદિર બન્યાં હતાં. તેમજ તેમણે ગુલશસ્ત્રગુડસત્યના રાજા વેણુ વછરાજને પ્રતિબંધી જેનધની બનાવ્યો હતો. તેમના સમયમાં ભૃગુકચ્છમાં બલમિત્રભાનુમિત્ર રાજા હતા. (જૈન. સા. સં. ઈ. પૂ. ૧૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org