________________
૨૩૪
જૈન પરંપરાને ઈતિહાસ * [પ્રકરણ તું પણ ઈષ્ટદેશને સંભાળી લે, તે સાધુઓને અને જૈન સાધુઓને પૂબ સતાવ્યા છે.
રાજા બોલ્યા-પૂજ્ય મહારાજ! આપ ક્ષમાશમણું છો માટે ક્ષમા કરો. - સૂરિજી બેધ્યા–રાજા! અમે તે ક્ષમાશીલ જ છીએ, કિન્તુ
તારા અપરાધોથી શાસનદેવ કુપિત થયા છે, તેમણે આ સજા કરી છે. ' એવામાં અદૃશ્ય આકાશવાણ થઈ કે, “આ બધા બ્રાહ્મણ જૈનધર્મની દીક્ષા સ્વીકારે તે જ તેઓને જીવિતદાન આપું ” થે વારમાં દરેક બ્રાહ્મણને ચેતન આવ્યું અને તેઓ બેલ્યા, તમે જેમ કહેશે એમ અમે કરીશું, અમને જીવતા છે. - રાજા પણ સૂરિજીને પગે પડીને બે, હવેથી કદી આવું નહિ કરું. આજે તમે મારી આંખે ઉઘાડી છે, અને જ્ઞાન આપી મારાં હદયચક્ષુ ઉઘાડ્યાં છે.
આ૦ મહેન્દ્રસૂરિજી બધાય બ્રાને લઈને ભરૂચ આવ્યા અને આર્ય ખપૂટાચાર્ય પાસે દીક્ષા અપાવી.
આ જોઈ ભરૂચના બ્રાહ્મણે ભડથા ખરા, પણ તેઓએ સૂરિજીના પ્રભાવથી મોન રહેવું ઉચિત ધાર્યું.
આર્ય ખપૂટાચાર્યજીએ બૌદ્ધાચાર્યોએ દબાવેલું “અધાવધતીથી મુક્ત કરાવી જીદ્ધાર કરાવી શ્રી જૈનસંઘને સોંપાવ્યું હતું.
સૂરિજી મહારાજ જ્યારે ગુડશા નગરમાં ગયા હતા ત્યારે પાછળથી તેમના ભાણેજ અને શિષ્ય ભુવનમુનિ મંત્રબળથી રાજાને ત્યાંથી અને શ્રીમતેને ત્યાંથી આહાર મંગાવી આહાર કરવા લાગ્યા. શ્રીસંઘે ના પાડી એટલે તેણે ત્યાંથી રસમાં ને રીંસમાં ચાલી નીકળી બૌદ્ધ મઠમાં આશ્રય કર્યો અને બૌદ્ધ સાધુઓ માટે જૈન ગૃહસ્થાને ત્યાંથી આહારથી ભરેલી થાળીઓ મંગાવવા માંડી. શ્રાવકોએ આ ફરિયાદ આર્ય ખપૂટાચાર્યને પહોંચાડી. સૂરિજી ભરૂચમાં આવ્યા. તેમણે આકાશમાં જ એક શિલા વિકુવી
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org