________________
જૈન પર પરાના ઇતિહાસ
રણ
નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીન્નામીની મૂર્તિઓ છે, જેને લાકા પાંડવ તરીકે પૂજે છે. એક ચદ્રપ્રભુની પ્રતિમા પણ વિદ્યમાન છે. આ દરેક સ્મૃતિ એ દેશ-ત્રિઅર પીઢ ઊ'ચી છે. બીજી એક ૧૦૦ ફીટ લાંખી, ૮૦ ફીટ પહાળી જૈન ગુફા છે, જેને કા ભીમ અજાર’તરીકે આળખાવે છે. આ ગુફામાં શસ્ત્રસાર અને રાજલાક નામના આરડાએ છે. રાજàાકમાં ભ॰ આદિનાથની * પ્રતિમાઓ વિરાજમાન છે.
"
૨૦
ધુમનારની ગુફાઓ દનીય છે; જો કે તે ઈ લાશ, કાલે સાસેટ વગેરે પ્રાચીન ગુફાઓ જેટલી વિશાળ નથી પરંતુ એ સૌથી વધુ પ્રાચીન છે, એમાં જરાય શંકા નથી. આ ગુફ઼ામાં અનેક અદ્ભુત પદાર્થો ભરેલા છે. (અ. ૧૨)
ચદ્રાવતી-ધુમનારની પહાડીથી આગળ લરાપટ્ટન છે, જેનું પ્રાચીન નામ ચદ્રાવતી છે. ચંદ્રાવતીમાં પ્રાચીન કાળમાં ૧૦૮ જૈન દેરાસર હતાં, જેમાં એકી સાથે ઘટાનાદ થતા હતા. એ જ કારણે આ શહેરનાં આલરાપટ્ટન અને ઘટતું શહેર એમ ખીત નામા પડેલાં છે. આજે મદિરા વિદ્યમાન નથી, પણ તેનાં ખરા નજરે પડે છે. માત્ર એ-ત્રણ મદિરા સારી સ્થિતિમાં વિદ્યમાન છે, તે પ્રાચીન કાલના સૌંદર્યની પરાકાષ્ઠા બતાવી રહ્યાં છે કેમકે આ મદિરાનું શિલ્પકામ અત્યંત સુંદર છે. ઉત્તર ભાગમાં શ॰ શાંતિનાથનું મંદિર છે, જે તેમાંનું એક છે. તળાવના બધ પાસે. જૈતેાના નસિયાજી છે, જેમાં પુષ્કળ સમાધિમંદિરો છે. કોટાના મુખ્ય મંત્રી જાલમસિહું ધનવાનાને વસાવી રહ્યા કરવા માટે ચદ્રાવતીના સ્થાને આ નવું ઝાલાપટ્ટન વસાયુ છે, અહી જૈન આસવાદ્યા અને વૈષ્ણવાની માટી વસતી છે. જૈન મંદિરમાં સ. ૧૧૦૩ના શિલાલેખ છે. અહીંથી એક સ, ૭૪૮ના શિલાલેખ મળ્યા છે, તે પરથી સમજાય છે કે તે સમયે અહી દુર્ગાચલ નામના પરાક્રમી જૈન રાજા હતા. (અ. ૧૩.)
( ‘ગઢ રાજસ્થાન’ ભા॰ ૨, અ॰૧૨-૧૩ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org