________________
૨૧૦ જૈન પરંપરાનો ઈતિહાસ
પ્રિકરણ બીજા તીર્થો:
સંપ્રતિ રાજાએ શકુનિકાવિહારને ઉદ્ધાર કરાવ્યું, મારવાડમાં ઘાંઘામાં ભગવાન પવસ્વામીનું, પાવાગઢમાં ભ૦ સંભવનાથનું, હમીરગઢમાં ભ૦ પાર્શ્વનાથનું, ઈલેરગિરિમાં ભગવાન નેમનાથનું, પૂર્વ દિશામાં રહીશ નગરમાં શ્રી પાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપત્તનમાં ચંદ્રપ્રભુનું, ઈડરગઢમાં શાંતિનાથનું મંદિર બંધાવ્યું. સિદ્ધાચલ, સિવંતગિરિ, ગિરનાર, શંખેશ્વર, નદિયા, બ્રાહ્મણવાડા, વગેરેના સંઘે કાઢી યાત્રા કરી અને ત્યાં રથયાત્રાઓ પણ કાઢી હતી. કમળનેર પર સંપ્રતિએ બંધાવેલ જિનમંદિર આજે પણ વિદ્યમાન છે, એમ “ટેડ રાજસ્થાનમાં ઉલલેખ છે.
(જેન સત્યપ્રકાશ, કમકિ ૩૭) આ જ અરસામાં કલિંગરાજ વરાજે ઉદયગિરિ અને ખંડગિરિ ઉપર બીજી ૧૧ ગુફાઓ બનાવી હતી, અને ત્યાંના મંદિરનો જીર્ણોદ્ધાર કા હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org