________________
દશમું ]
આ૦ શ્રી દિનરિ જે નિર્દય થાઉં તે તમને ક્ષણવારમાં મારી નાખું એમ છું. યદિ મારા હૃદયમાં દયા ન હોત તે ક્રોધિત થયેલા હનુમાનજીએ રાવણની લંકાનગરીની જે દશા કરી હતી, તે દશા તમારા નગરની કરતાં વાર ન લાગત.” આ સાંભળી બ્રાહ્માએ પૂછયું: “તું કેણ છે? તારું શું સ્વરૂપ છે? તે કહે,”
બેકડે બે હું અગ્નિ છું. બેક મારું વાહન છે, તમે તેને શા માટે હણે છે? બીજું તમે યજ્ઞમાં જે પશુબલિદાન આપે છે, એમાં ધર્મ નથી જ. જે સાચે ધર્મ તમારે સમજ હોય તે અહીં પધારેલા આ પ્રિયગ્રંથસૂરિને પૂછે, તેમની પાસેથી સત્ય ધર્મ સાંભળી તમે તે સત્ય ધર્મને આચારમાં મૂકે. તેઓ સત્યવાદીઓમાં શ્રેષ્ઠ છે. બ્રહ્મનું ટેળું આ સાંભળી Rભર્યું અને તેણે આ પ્રિયગ્રંથસૂરિજી પાસે જઈ સત્યધર્મ સમજી સ્વીકારીને યજ્ઞમાં થતી નિર્દોષ જીવેની હિંસા બંધ કરી દીધી. આવી રીતે આ સૂરિજીએ હિંસામય યજ્ઞ બંધ કરાવી અહિંસા ધર્મને મહાન પ્રચાર કર્યો હતે.
હર્ષ પુરનું અસલી નામ મધ્યમિકા નગરી હતું. ચિત્તોડના રાજા અલટની રાણી હર્ષદેવીએ ત્યાં જ હર્ષપુર વસાવ્યું છે, જે આજે હાંસોટ એવા નામથી પ્રસિદ્ધ ગામડું છે. સ્થવિર નાગસૂરિજી:
તેઓ આર્ય મહાગિરિસૂરિની પરંપરામાં થયેલ સ્થવિર કેડિ. જના શિષ્ય હતા, અને વાચપરંપરાના વાચનાચાર્ય હતા. કશાનવંશ:
ચીનની વાયવ્ય સરહદ પર વસેલી ઈયુચિ બબ૨ જાતિએ વાહીક પર પિતાની સત્તા જમાવી, તે જાતિની કુઈશયાંગ વંશના કિઉચિઉકિઉ એ હિન્દુકુશ પર્વત પર પિતાને અધિકાર સ્થાપે, તેના જ પુત્ર એનકાઉ ચિંતાઈએ શુંગાના પડતા કાળમાં ભારતના ઉત્તર વિભાગમાં પિતાનું રાજ્ય વિસ્તાર્યું અને મથુરા વગેરેમાં રાજધાની સ્થાપી. તેને વંશ તે કશાનવ શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org