________________
માઢમ ]
આય મહાદ્િર અને આય સુહસ્તિસૂરિ
૧૯૫
પ્રમાણુ - વિશેષાવશ્યક~ભાષ્યની રચના કરી છે અને તે વધુ જૈન દર્શનની અનેક શ્રદ્ધાગમ્ય વસ્તુઆને તર્કથી પણ સ્વીકારી શકાય તેવી રીતે વ્યવસ્થિત કરી છે. વિશેષાવશ્યક ભાષ્ય ' એ જૈન સાહિત્યમાં મુકુટમણિ સમાન શાસ્ત્ર છે. મહાતાત્ત્વિક આ સિદ્ધસેન દિવાકરજીએ ‘ સન્મતિત ’માં કેવળજ્ઞાન અને કેવળદર્શીન ઉપયાગની સહસ્થિતિ અને એકતા અનેક દલીલે!થી રજી કરી છે, જ્યારે આ જિનભĀગણી ક્ષમાશ્રમણે શ્રૃતિ અને યુક્તિથી તેના સચોટ જવાખ આપી ‘કેવળજ્ઞાન અને કેવળદર્શનના ઉપયેગે, એક ઢાળે ન હાઈ શકે' એ આગમવાણીને વ્યાજબી ઠરાવી છે. તે આગમવાદી કે સિદ્ધાંતવાદી તરીકે એળખાય છે, તે આ કારણે જ છે. તેમણે ‘ વિશેષાવશ્યક ભાષ્ય 'માં સુમધુની : વાસવદત્તા' અને આ પાદલિપ્તસૂરિની ‘તરંગવતીના ઉલ્લેખ કર્યો છે. તેમની વસ્તુનિરૂપણુ શૈલી અજોડ હતી. તેથી જ ક. સ. શ્રીહેમચંદ્રસૂરિજીએ ‘સિદ્ધહેમ બૃહ્રદ્ વૃત્તિ’ [અ. ૨, પા. ૨, સૂ. ૩૯.] માં ૩પત્તિનમદ્રક્ષમાશ્રમનું ચાલ્યાતાઃ લખી તેઓને મહાવ્યાખ્યાતા તરીકે નવાજ્યા છે.
'
તેમના ‘ જીતકલ્પ ભાષ્ય' ઉપર આ. સિદ્ધસેનસૂરિએ ચૂણી રચી છે, શ્રીતિલકાચાર્યે વિ. સં. ૧૨૭૪ માં ટીકા રચી છે. વિશેષાવશ્યક ભાષ્ય' ઉપર પાતે સ્વાપજ્ઞ ટીકા રચી છે, જે અધૂરી રહી હતી, તેને કાટિ આય મહેત્તરે પૂરી કરી છે અને તેના આધારે બીજા શ્રીકાઢ્યાચાર્યે તથા આ॰ મલધારી હેમચંદ્રે વિસ્તૃત ટીકા રચી છે. ધ્યાનશતક' ઉપર આ હરિભક્રસૂરિ વગેરેએ ટીકા બનાવી છે. તેમજ તેમના જિતકલ્પ ભાષ્ય'ના આધારે સામપ્રભસૂરિએ ‘ તિજિતકલ્પ' અને આ ધર્માંધાષસૂરિએ શ્રાદ્ધજિતકલ્પ બનાવ્યા છે.
"
"
"
આ સિદ્ધસેન ‘જિતકલ્પ'ની ચૂણીમાં ૬ પદ્યોથી તેમની સ્તુતિ કરે છે; જેમાં તેમને આગમાના વાસ્તવિક અર્શીના જ્ઞાતા, યુગપ્રધાન, બહુશ્રુતના માનનીય, સશુચિથાઅકુશલ, દર્શીન, જ્ઞાન ઉપયોગના વાસ્તવિક માર્ગમાં સ્થિત, અનેક મુનિવર સેવિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org