________________
આઠમું ] આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ૧૮૭ પિતાની પટ્ટાવલી જોડે છે. આથી એમ માની શકાય કે આ સ્કંદિલ સમર્થ ગણાચાર્ય હતા તેમજ અજોડ વાચનાચાર્ય હતા.
આ આચાર્યને કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં “અજજસંઝિલ નામથી અને નંદીસૂત્રની પટ્ટાવલીમાં ખદિલાયરિય” નામથી ઉલેખ્યા છે, તે તેમના પર્યાયવાચક નામે જ સંભવે છે, તેમનાં પર્યાયવાચક નામે સંડિકલ, પંડિલ, ખદિલ, સ્કંદિલ ઈત્યાદિ છે એટલે તે દરેકને એક માની અમે અહીં આ સ્કંદિલનું ચરિત્ર આપેલ છે.
આ આચાર્યને અનેક ગુરુમાઈઓ હતા પરંતુ આપણને તેઓમાંથી એકનું જ નામ મળે છે. ગૌતમ ગોત્રી આર્ય જબૂસૂરિ એ તેમના ગુરુભાઈ હતા, જેઓ સાત્વિક શકિતશાલી, જ્ઞાની અને ચારિત્રશાલી હતા. તેમની શિષ્ય પરંપરામાં આવે દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ થયા છે
૨૦. હિમવંત ક્ષમાશ્રમણ--જેઓ પૂર્વના પણ જ્ઞાતા હતા.
૨૧. આ૦ નાગાર્જુનસૂરિ–તેઓ નાગેન્દ્રવંશના અને આ૦ કંદિલાચાર્યના સમકાલીન આચાર્ય છે. તેમણે દક્ષિણાયના શ્રમણ સંઘને મેળવી વલભીમાં ચેથી આગમવાચના કરી હતી. તેમને વીર સં. ૭૪ માં જન્મ સં. ૮૦૭ માં દીક્ષા, સં. ૮૨૬ માં યુગપ્રધાનપદ અને સં. ૯૦૪ માં ૧૧૧ વર્ષની ઉંમરે સાગમન થયેલ છે. તેઓ વાચનાચાર્ય હતા.
આ સ્થાને નંદીસૂવ પટ્ટાવલીમાં બીજી બે પ્રક્ષિપ્ત ગાથાએ મળે છે, જેમાં આ ગેવિંદ અને આ ભૂતદિનને નામોલ્લેખ છે. * अज संडिलं थेरे अंतेवासी (-कल्प स्थविरावली)
ते वंदे खंदिलायरिए (-नंदीपट्टावली गा० ३३) (વાન) રિષ્ઠ અગ્રણી (–નરીક્વટી બાગ ૨) सामज खंदिलायरियं (-दुस्सम समणसंघथयं) घनसुंदर-श्यामार्यों स्कंदिलाचार्य इत्यपि ॥ ११५ ॥
(ારા- રૂ૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org