________________
આણું] આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ૧૮૯ આચાર્ય નાગાર્જુનસૂરિની પરંપરામાં આચાર્ય કાલકાચાર્ય વિદ્યમાન હતા જેમને યુગપ્રધાનકાળ વી. સં. ૯૮૩ થી ૯૪ છે, આ૦ નાગાનની ચોથી :વલભીવાચનાને વારસે તેમની પાસે હતું. આ અને આચાર્યોએ વીર સં. ૯૮૦ માં વલભીમાં મળી અને વાચનાના પાઠ મેળવી એક આગમપાઠ નકકી કર્યો છે. જે પાઠ આજે વિદ્યમાન છે. બન્ને વાચનાના પાઠભેદે પણ તેમાં કાયમ રાખ્યા છે. આ કાલિકસૂરિ તે ચોથા કાલકાચાર્ય છે. તેમણે વીર સં. ૯૩ માં આનંદપુરમાં વલભીવંશીય રાજા ધ્રુવસેન (પહેલા) ની હાજરીમાં શ્રીસંઘ સમક્ષ “કલપસૂત્ર' વાંચવાને પ્રારંભ કર્યો. તેમની જ પાટે આ સત્યમિત્ર યુગપ્રધાન થયા છે; જે છેલા પૂર્વવિદ્ હતા, વાચકવંશના અંતિમ આચાર્ય હતા. ત્યાર પછી વાચકવંશ આગળ ચાલ્યું નથી.
અહીં નંદીસૂત્રના આધારે આ વાચકવંશ બતાવ્યું છે, નંદસૂત્ર પ્રમાણે ગ. શ્રીસુધમોસ્વામીથી પચીસમા વાચનાચાર્ય આ૦ દેવદ્ધિ છે. “હિમવંત સ્થવિરાવલી” અને “નંદીસૂત્રની ટીકા'માં પણ આ જ આચાર્યક્રમ મળે છે, વળી “કૃષ્ણર્ષિગચ્છના આ જયસિંહરિએ ધર્મોપદેશમાળાના પજ્ઞ વિવરણને અંતે ગણધરો તથા વાચનાચાર્યો બતાવ્યા છે, તેમાં આ દેવદ્ધિને આ૦ જંબૂસ્વામીથી વશમા આચાર્ય ઉલેખ્યા છે. એટલે શ્રીસુધમસ્વામીથી આ દેવદ્ધિગણ પચીસમા વાચનાચાર્ય છે; એ વાત નક્કર છે અને એ રીતે નંદીસૂત્રને વાચનાચાર્ય ક્રમ બરાબર છે.
કઈ કઈ પ્રતિમાં આમંગ અને આ નદિલ ખમણની વચ્ચે બે પ્રક્ષિપ્ત ગાથાઓ આપી આ ધમ, આ ભદ્રગુપ્ત, આ૦ વજીસ્વામી તથા આ૦ રક્ષિતશ્રમણને વાચનાચાર્ય જણાવ્યા છે. ખરેખર, તેઓ વાચનાચાર્ય તે છે જ કિન્તુ તેઓ જુદી શાખાઓના વાચનાચાર્યો છે, માટે તેઓને “નંદીસૂત્રના પ્રસ્તુત વાચકવંશમાં લીધા નથી.
આ જ રીતે આ નાગાર્જુન પછી પણ બે પ્રક્ષિપ્ત ગાથાઓ આપી આ૦ ગોવિંદ આ ભૂતદિન્ન અને આ૦ સંયમવિષ્ણુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org