________________
૧૮૪
જૈન પરંપરાને ઇતિહાસ
પ્રિકરણ તપને ઉપવાસ હતો. તેની સાસુએ બીજે દિવસે ઉદ્યાપનમાં સાધર્મિક ભકિત માટે દૂધપાક કર્યો અને છેલ્લા ઉખેડિયા વિધ્યા, તે વેરાટયાને ખાવા આપ્યા. વૈરોટિયા તેને લઈ બહાર તળાવે જઈ દુધપાકને કિનારે મૂકી પાણીમાં પગ ધોવા ગઈ. બરાબર તે જ સમયે આલિંજર નાગની નાગરાણ ત્યાં આવી દૂધપાક ખાઈ પુનઃ પાછી પાતાલમાં ચાલી ગઈ. એટલામાં વેરોટયાએ ત્યાં આવી દૂધપાક તેને નહીં પણ ખુશી થતી બોલી કે જેણે આ દૂધપાક ખાધે છે, તેના મનોરથ પૂર્ણ થાઓ. આ જાણી નાગરાજ અને નાગરાણી પૂબ ખુશી થયાં. વેરાટયાની સાસુને સ્વપ્ન આપી વેટિયાને દેહદ પૂરવા જણાવ્યું. દેહદ પૂરો થયો અને વેટયાએ નાગદત કુમારને જન્મ આપે. નાગોએ તેના મોસાળ તરીકેની બધી ફરજો અદા કરી હતી. પછી ગુરુના ઉપદેશથી આ કુટુંબે દીક્ષા લીધી અને તે મરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયું. વૈરેટિયા ધરણેન્દ્રની શણ બની અને ભગવાન પાર્શ્વનાથના ભક્તોને સહાય કરવા લાગી. આ૦ નંદિલ શ્રમ કમિ લિ પાર્સ ઈત્યાદિ મંત્ર ગતિ વૈરોટયાનું સ્તવન બનાવ્યું જે આજે પણ ઝેર ઉતારવાને તેમજ ઉપદ્રવે ટાળવાને ઉત્તમ જાપ તરીકે પ્રસિદ્ધ છે. - આ આચાર્ય નાગકુળને જૈન બનાવ્યાં હતાં, જે નાગવંશ તરીકે વિખ્યાત હતાં. બંગાળના પ્રસિદ્ધ નાગવંશને આ કળા સાથે સંબંધ હોય એ બનવાજોગ છે. જો કે શંકરાચાર્યના અત્યાચાર પછી જેને રાજપૂતાનામાં આવ્યા એટલે એ કુટુઓ જેન રહી શક્યાં નથી પરંતુ પોતે ભૂતકાળમાં ભગવાન પાર્શ્વનાથના ઉપાસક જેન હતા એમ માને છે.
૧૬. આ નાગહસ્તિસૂરિ–તેમને વર સં. ૫૭૩માં જન્મ, વી. સં, ૫રમાં દીક્ષા, સં. ૬૨૦માં યુગપ્રધાનપદ, અને સં. ૨૮૯માં સ્વર્ગગમન થયેલ છે. તેઓ ૧૧૬ વર્ષની ઉંમરે સ્થળે
ગયા છે.
દશ પૂર્વધારી આ. શ્રી વજીસ્વામીના પટ્ટધર આ. વજનરિજીએ સોપારકનગરમાં આવી શેઠ જિસુદત્તના આખા કુટુંબને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org