________________
૧૦.
જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ૫. જયસાગરકૃત વૃત્તિ- આ ટીકા પંદરમી સદીમાં બની છે.
૬. હર્ષકીર્તિસૂરિકૃત વૃત્તિ આ ટીકા સત્તરમી સદીમાં બનેલી છે.
૭. ઉ૦ સિદ્ધિચંદ્રમણિકૃત વ્યાખ્યા–આ ટીકા અઢારમી સદીમાં બનેલી છે.
૮. જૈન ગ્રંથાવલીમાં દર્શાવેલ લઘુવૃત્તિમાં છે. ૮૫૦ છે. ૯. એક અજ્ઞાતકૃત અવસૂરિ પૂના ભાંડારકર ઈન્સ્ટીટયૂટમાં છે.
શ્રીજિનપ્રભસૂરિજી પિતાની ટીકામાં એક વિશેષ પ્રકાશ પાડે છે કે તેમણે ઉવસગ્રહરની પહેલી ગાથાના ૩૪ શબ્દથી, ઉપાધ્યાયની, બીજી ગાથાના વિણ શબ્દથી સાધુની, ત્રીજી ગાથાના વિ શબ્દથી આચાર્યની, જેથી ગાથાના તુદ શબ્દથી અરિ. હંતની તથા પાંચમી ગાથાના રુમ શબ્દથી સિદ્ધ ભગવાનની સંઘના કરેલી છે. આમાં વ્યતિક્રમ કેમ છે? એને ખુલાસે તેઓએ ત્યાં આપે છે.
આમાંની ઘણી ટીકાઓ પ્રકાશિત થઈ ગઈ છે. “ઉવસગ્ગહર સ્તોત્ર'ની અત્યારે ૫, ૭, ૯, ૧૧, ૧૩, ૧૭ અને ૨૧ ગાથાઓ પણું મળે છે. આમાંના કેટલાંક સ્તોત્ર છપાઈ ગયેલાં પણ છે.
આ૦ ભદ્રબાહુવામીએ “વસુદેવચરિય” પ્રાકૃતમાં રચ્યું હતું. આ ગ્રંથ આજે મળતા નથી. પૂર્ણતલગચ્છના આ દેવચંદ્રસૂરિ કે જેઓ કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિના ગુરુદેવ છે, તેઓ પોતાના પ્રાકૃતમાં રચેલા “સંતિનાહચરિય”માં આ ગ્રંથને પરિચય નીચે મુજબ આપે છે:
'वंदामि भद्दबाहुं, जेण य अईरसियं बहुकलाकलियं। रइयं सपाय-लक्खं, चरियं वसुदेवरायस्य ॥'
જેમણે અતિરસિક અને કલાપૂર્ણ એવું ૧૨૫૦૦૦ લેક પ્રમાણુ “વસુદેવચરિત્ર”રચ્યું છે તે શ્રીભદ્રબાહસ્વામીને હું વાંદુ છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org