________________
જૈન પરપરાના ઇતિહાસ
[ પ્રકરણ
હવે ચંદ્રજીપ્ત સાČભૌમ રાજા બન્યા. ભારત પર એણે એકછત્ર રાજ્ય કર્યું. આ વખતે હિંદ મહારથી પરદેશી રાજ સેલ્યુકસ હિંદની લક્ષ્મી અને વૈભવ લૂટવા માટે હિંદ પર ચઢી આવ્યા હતા. એ પંજાબમાં તા જીત્યા, પરંતુ આગળ જતાં મગધરાજની સેનાએ એને હાલ્યે. સેલ્યુકસ ચંદ્રગુપ્તની સેનાથી હારીને હિંદ છોડીને જતા રહ્યો.
૧૫૮
ચંદ્રગુપ્ત શરૂઆતમાં ખાસ કોઈ ધર્મને માનતા નહાતા. કેટલાક ગ્રંથકારો કહે છે કે એના ઉપર બોદ્ધ ધમની છાપ હતી અને પુરાણકારા વૈદિક ધર્માંની છાપ હાવાનુ જણાવે છે; કિન્તુ વાસ્તવિક રીતે જોઈએ તે એને કોઈ પણ ધર્મો ઉપર રુચિ કે અભાવ નહાતા.
6
ચંદ્રગુપ્તના રાજ્ય અમલના વર્ષોમાં ખારવી દુકાળ પડયો હતા. આ વખતે જૈનધર્મના સમર્થ આચાય સુસ્થિતસૂરિ પાટલીપુત્ર પધાર્યા હતા. તેમણે પેાતાની સાથેના દરેક સાધુઓને મગધ બહાર માકલ્યા, કિન્તુ એ સાધુએ ગુરુભક્તિના પ્રેમથી આકોઈ પાછા ત્યાં જ આવ્યા. તેએ ગુરુની મના છતાંય ત્યાં જ રહી પોતાની વિદ્યાર્થી અદ્રશ્યકારક અજન બનાવી, તે માંજીને રાજમહેલમાં અદશ્ય રીતે જઈ રાજલેાજનમાંથી પાત્રો ભરી લાવતા અને ગુરુભકિત કરતા હતા.આ બાજી ચંદ્રગુપ્ત ભૂખ્યા રહેવાથી દુખળા થવા માંડયો. ચાણકયે આમ થવાનું કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું કે, મારું Àાજન કાઈક લઈ જાય છે.' ચાણકયે તપાસ કરી તે તેને ખાત્રી થઇ કે કાઈ દિવ્યપુરુષ દિવ્યશક્તિથી થાળમાં જેટલું પીરસવામાં આવે છે તે બધુ જ લઈ જાય છે. તેણે ચારને પકડવા વિવિધ ઉપાયે કર્યાં, પણ કાંઈ ન વળ્યું. પછી એણે મરચાંની ધુમાડી કરાવી. જેથી ક્રિષ્ય મુનિએની આંખનાં આંસુ ઋતાં અંજન ધાવાઈ ગયું અને તે દેખાઈ આવ્યા. ચાણકયે જોયું કે તે જૈનસાધુએ છે, એટલે એણે સુસ્થિતાચાર્યજી પાસે જઈ ફરિયાદ કરી કે, ‘આપના કાઈક સાધુ રાજપિ'ડ લઈ જાય છે.’ સૂરિજીએ તપાસ કરીને શિષ્યાને ઉપાલંભ આપ્યા. પછી શિષ્યાએ કહ્યું: ‘હુવે આવું કદી પણ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org