________________
સાત!'
સાતમું] આઇ શ્રીસ્થૂલિભદ્રસુરિજી
૧૫૭ રાજાઓને મેળવ્યા, ધાતુવાદથી ધન મેળવ્યું અને એકદમ પાટલી. પુત્ર ઉપર હુમલો કર્યો, જેમાં નંદરાજના સનિકેએ ચાણક્યને જમ્બર હાર આપી, ચાણક્યનું સૈન્ય વેરવિખેર કરી નાંખ્યું.'
પરંતુ ચાણક્ય એમ કાચી માટીને માનવી નહોતે. એણે પુનરુત્થાન માટે પુન: ભારી પ્રયત્ન આદર્યો આ માટે એણે બહુ જ સાદા અને સામાન્ય પ્રસંગમાંથી બેધ લીધે હતો. એકવાર એ અને ચંદ્રગુપ્ત એક ડેશીને ત્યાં ગુપ્ત રીતે આશ્રય લઈને રહેતા હતા ત્યાં દેશી છોકરો ગરમાગરમ ઘેંસ વચમાંથી ખાવા લાગે, આથી એનું મેં બન્યું અને તે રડી ઊઠડ્યો. આ જોઈ ડોશીએ કહ્યું: “બેટા તું પેલા ચાણકય જેવું કરે છે. પહેલું ચારે બાજુ ફેંકીને પછી ખવાય 'ચાણક્ય ડેશીમાને પૂછયું. “માજી! ચાણક્ય એવું શું કર્યું?” ડોશી બેલ્યાં“ચાણયે નંદરાજ સામે પાટલીપુત્ર ઉપર હલે કર્યો અને એ હાર્યો, પરંતુ પહેલાં સામંતને વશમાં કરીને પછી તે અહીં આવત, તે જરૂર જય પામત.” ચતુર ચાણકયે આથી સમજી જઈ વ્યવસ્થિત પ્રયત્ન કર્યો. તેણે પ્રથમ નંદના સામંતને વશ કર્યા. પહાડી રાજાએમાં પર્વતક વગેરેને સાથે લીધા અને પુનઃ યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં ચાણક્ય . નંદરાજને એણે સહકુટુમ્બ જીવતો જવા દીધે. આમાં નંદરાજની કન્યા ચંદ્રગુપ્તને સ્વયં પરણી. એક રૂ૫સંપન્ન વિષકન્યા રાજમહેલમાં હતી. પહાડી રાજા પર્વતક તેને પરણ્ય અને રાતે જ મૃત્યુ પામે. આ રીતે ચંદ્રગુપ્તને ભાગીદાર દૂર થયે. એટલે મગધનું આખું રાજ્ય ચંદ્રગુપ્તને મળ્યું. ચાણકયે સામંતને વશ કર્યા અને પાટલીપુત્રના શ્રીમંત પાસેથી યુક્તિથી વિપુલ ધનસંપત્તિ પણ મેળવી.
૧. યુદ્ધમાં હાર્યા પછી ચાણક્ય અને ચંદ્રગુપ્તને ગુપ્ત રીતે ભાગવું પડયું હતું. ચાણક્ય બહુજ યુક્તિથી ચંદ્રગુપ્તને પકડાતો બચાવી એનું રક્ષણ કર્યું હતું. આમાં ત્રણ ચાર જીવસટના પ્રસંગે હતા પણ ચાણક્યની બુદ્ધિથી જ ચંદ્રગુપ્ત બચી શકો છો અને રાજા બન્યો હતો.
(જુઓ પરિશિષ્ટ પર્વ 'સ, ૮, પ્લે ૨૫૬ થી ૧૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org