________________
છે. ]
આ શ્રીસંભૂતિવિજયસૂરિ
૧૩૭
ગયા જ નથી. કિન્તુ વિદિશાની વાયવ્યમાં રહેલ વેસનગરમાં સ્વગે ગયા છે જે સ્થાનનાં બીજા નામે ચૈત્યગિરિ અને ભલપુર મળે છે. (૨) દિ॰ થ્ર॰ નેમિદત્તજી પશુ શ્રુતકેવલી શ્રીભદ્રબાહુનું સ્વર્ગગમન ઉજજૈન પાસે જ ખતાવે છે.
"उज्जयिन्यां सुधीर्भद्रः, वटवृक्षसमीपके । ધ્રુવૃત્તિપાલાવિ હિત્વા, સંસ્થાલેન સન્વિતઃ ॥૨૬॥ स्वामी समाधिना मृत्वा, सम्प्राप्तः स्वर्गमुत्तमम् ॥ २७ ॥ ( ગાયના થાજોવ' થા ૬) उज्जैनीपुरके उद्यान, बटके वृक्षनिकटथित ठान । क्षुधातृषादिपरिषद जोर, जाती तनकी ममता छोर ॥२८॥" ( ‘ આરાધના થાજોષ-આાષા જૈવ ' રૃ. ૩૩૪) ભદ્રમાડુસ્વામી દક્ષિણમાં ગયા જ નથી (૩) ચંદ્રગિરિ પહાડ પર પાર્શ્વનાથ વસ્તીના કાનડી શિલાલેખમાં સ્પષ્ટ કર્યું" છે કે પ્રથમ ભદ્રબાહુસ્વામી દક્ષિણમાં ગયા નથી કિન્તુ દ્વિતીય ભદ્રબાહુસ્વામી દક્ષિણમાં પધાર્યા છે અને ત્યાં જ ૭૦૦ મુનિ સાથે સ્વર્ગ ગામી બન્યા છે.
સાફ વાત છે કે
(“ જૈન સિદ્ધાંત ભાસ્કર ” કિ॰ ૧, પૃ. ૨૫)
આ ઉલ્લેખ પ્રમાણે નક્કી છે કે, શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી દક્ષિણમાં ગયા નથી તા પછી શ્વેતાંખર દિગમ્બરના ભેદ એ સમયે પહેચાની તા વાત જ શી કરવી?
(૪) દિ૰ ૰ દેવસેનજી વીર સ. ૬૦૬માં શ્વેતાંબર–દિગમરના ભેદ પડયો એમ મતાવે છે અને શ્વેતાંબર શાસ્ત્રો વીર સ. ૬૦૯માં ભેદ પડથાનું વર્ણન કરે છે. એટલે આ વસ્વામી પછી કે બીજા ભદ્રબાહુસ્વામી પછી શ્વેતાંબર-દિગમ્બરાના ભેદ પડેચા એ માન્યતા જ પ્રમાણયુક્ત છે.
આથી નક્કી છે કે દિગમ્બર વિદ્વાના શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામીનું દક્ષિણમાં ગમન અને ત્યાર પછી શ્વેતાંબર-દિગમ્મીના ભેદ પડવાનું માને છે તે વાસ્તવિક નથી.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org