________________
સાતમું] આ૦ શ્રીધૂલિભદ્રસૂરિજી
૧૫૩ જુઓ, હવે એ ત્યાં જ બેઠા છે. એ સિંહ નથી, કિન્તુ તમારા વડિલ બધુ જ છે. બહેનોએ આવી વંદના કરીને પૂછયું: “અહીં તે સિંહ તેને! યૂલિભદ્રજી હસીને બોલ્યા: “એ તે મેં મારી વિદ્યાને અખતરો કરી જે હતે.”બહેને ભાઈને આવી અપૂર્વ વિદ્યાને ભંડાર જાણી રાજી થઈ ગઈ
પછી યક્ષાએ જણાવ્યું કે “બધુવર ! અમે સાતેય બહેનની સાથે જ લઘુબંધુ શ્રીયકે પણ દીક્ષા લીધી હતી. એ નવકારશી પચ્ચખાણુથી વધુ પચ્ચખાણ માટે અશક્ત હતા ને તેમણે એકવાર સંવત્સરીના દિવસે મારા કહેવાથી પિરસી, સાંઢપારસી પુરિમડૂઢ અને છેવટે ઉપવાસનું તપ કર્યું, પણ રાતે ભૂખને લીધે કે ગમે તે કારણે તેઓ દેવગુરુનું સ્મરણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. આથી મને પારાવાર દુઃખ થયું છે. મેં શ્રીશ્રમણુસંઘને આ વસ્તુ જણાવી પ્રાયશ્ચિત્ત માગ્યું; શ્રીસંઘે કહ્યું કે, “ તમે નિર્દોષ છે, તમે માત્ર હિતબુદ્ધિથી જ આ કાર્ય કર્યું છે, માટે તમે દોષિત નથી. આથી મને સમાધાન ન થયું ત્યારે મેં કહ્યું: “યદિ આ વાત સાક્ષાત તીર્થકર ભગવંત કહે તે મારું હદય શાંત થાય. આથી શ્રીસંઘે શાસનદેવીને આરાધવા કાઉસગ કર્યો. શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ પૂછયું: “શ્રીસંઘનું શું કાર્ય છે તે ફરમાવે.”
શ્રીસંઘે કહ્યું કે, “આ સાવીને શ્રી સીમંધરસ્વામી પાસે લઈ જાઓ.” શાસનદેવીએ કહ્યું: “તથાસ્તુ ! પરંતુ હું સાધ્વીજીને ત્યાં લઈ જઈને પુનઃ અહીં આવું ત્યાં સુધી શ્રીશ્રમણસથે કાઉ સગ્નમાં રહેવું જેથી હું નિર્વિઘે આવી જઈ શકું.' શ્રીસંઘ એ રીતે ધયાનમાં રહ્યો. શાસનદેવી મને મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી પાસે લઈ ગયાં. શ્રી સીમંધરસ્વામીજીએ પણ ફરમાવ્યું કે “સાધ્વીજી નિર્દોષ છે.” પછી ભગવાને મારી દ્વારા ૪ અધ્યયન મોકલ્યાં, જેનાં નામ ૧ ભાવના, ૨ વિમુકિત, ૩ રતિકલા અને ૪ વિવિક્તચય છે. આ ચારે અધ્યયન મેં કંઠસ્થ રાખ્યાં અને ત્યાંથી આવી શ્રીશ્રમાણુસંઘને સંભળાવ્યાં. શ્રીસંઘે આમાંના ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org