________________
૧૨
જેને પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ કે પ્રથમ જ મગધની ચારે તરફ નજર નાખી. નાનાં નાના ખંડિયા રાજાઓને વશ કર્યો, કાશી, કૌશલ, અબ અંગ, વિશાલા, કૌશાંબી અને લિચ્છવી એને વશ કર્યો. એ રીતે ગધ એક બળવાન રાજ્ય બન્યું. હવે એની નજર અવન્તી અને મથુરા તરફ હતી પરંતુ ભવિતવ્યતા કંઈક જુદી જ હતી.
મંત્રી કલ્પકને ત્યાં પુત્રલગ્નનો પ્રસંગ હતું. તેને એ ઉત્સવમાં રાજાને આમંત્રી મુગટ, ચામર, છત્ર, અને વિવિધ શસ્ત્રો ભેટ આપવાની ઈચ્છા હતી પરંતુ જૂના મંત્રીશ્વરે(માછ દીવાને) તક સાધી આ તૈયારીને તેની વિરુદ્ધમાં જ ઉગ કર્યો અને રાજાને ભર્યો : “પૃથ્વીનાથ! આ ૯પક પોતે જ રાજા થવા ધારે છે. અત્યારે લગ્નના બાના &િઠળ મુગુટ, કુંડળ, છત્ર, ચામર વગેરે શસ્ત્ર બનાવે છે અને આપને નિમંત્રીને પકડી લેવાની તૈયારી કરે છે. પછી તે પોતે જ રાજા બનશે.” આ સાંભળી કાચા કાનને રાજા મુંઝાયે તેણે ખાનગી પુરૂષો દ્વારા તપાસ કરાવી જૂના મંત્રીને સાચે માની મહામાત્ય કલ્પકને કુટુંબ સહિત પકડી લઈ પ્રથમ જેલમાં પૂર્યો અને પછી વધુ ત્રાસ ગુજારવા તેના આખા કુટુંબને અંધારા કૂવામાં ઉતારી પૂરી રાખ્યું. રાજા તેને રોજ થોડું થોડું ખાવા-પીવાનું એક હતું. મહામાત્ય તે ત્યાંય પૂબ શાંતિ અને સમાવથી રહી આત્મચિંતવન કરતું હતું અને પોતાના પૂર્વ વાવનાં અપકર્મ ઉદયમાં આવ્યાં છે એમ સમજી શાંતિથી આત્મદ્રવ્યની વિચારણા કરતું હતું. ભૂખે મરતા કુટુંબીઓને અનશન કરાવો, નવકાર મંત્ર સંતળાવતે ધીર, વીર અને દઢ બની રારિ ધરાઈ રસારિ ગુરા, અને ચારિ સર્વ સંભળાવતે પિતે પણ चत्तारि सरणं पवजामि, अरिहंते सरणं पक्जामि, सिद्धे सरणं पवजामि, साहू सरणं पवजामि, केवली पन्नतं धम्म सरणं पयजामि વિચારતે હતે. તેણે એક વીરને છાજે તેમના મૃત્યુની તૈયારી કરી રાખી હતી. એને એ પણ ખાતરી હતી કે એક દિવસે રાજને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org