________________
પ્રકરણ પાંચમું આ૦ શ્રીયશોભદ્રસૂરિ
આ આચાર્યશ્રીનું વિસ્તૃત જીવનચરિત્ર ઉપલબ્ધ થતું નથી, તેમનું સંક્ષિપ્ત જીવન આ પ્રમાણે મળે છે. શ્રીયશોભદ્રસૂરિજીના જન્મ પહેલાં પાટલીપુત્ર મગધની રાજધાની બની ચૂક્યું હતું. પાટલીપુત્રને ઉદય થઈ ચૂક્યો હતે. ઉગતા સૂર્યનું તેજ અને ઓજસ પાટલીપુત્રને જાણે વર્યું હોય તેમ “શ્રી” અને બ્રીથી પાટલીપુત્ર શોભી રહ્યું હતું. યશોભદ્રસૂરિજી પણ આ પાટલીપુત્રનું પ્રેરણાજળ પીને તૃપ્ત બન્યા હતા. તેમણે એકવાર આ૦ શય્યભવસૂરિને ઉપદેશ સાંભળી સાચા બ્રાહ્મણ થવા માટે જેનધર્મની દીક્ષા લીધી.
શ્રી શર્યાભવસૂરિએ “અહિંસા પરમો ધર્મ ને વિજયનાદ ગજાવી યજ્ઞમાં થતે નિર્દોષ પશુઓને બલિવધ બંધ કરાવ્યા અને દુનિયાને સાચી શાન્તિ માટે અહિંસા, સંયમ અને તપના અમી પાયાં. આ૦ યશોભદ્રસુરિજી પણ એ જ શ્રમણુપરંપરાના ધોરી માર્ગે ચાલ્યા. ખાસ કરીને ગ્રાહણે ઉપર એમનું અસાધારણ વર્ચસ્વ હતું. તેઓ તંગીયાન ગાત્રના ક્રિયાકાંડી બ્રાહાણુ હતા. સાથે જ, વિદ્વત્તા અને શાંતિના ભંડાર હતા. જેનધર્મની દીક્ષા સ્વીકારી “શ્રમણ-બ્રાહવા ને પાઠ ભજવી બતાવ્યું હતું. પિતાના વર્ચસવના પ્રતાપે સારા સારા ક્રિયાકાંડ વિદ્વાન બ્રાહણેને હિંસાના માર્ગેથી પાછા વાળી અહિંસા અને સત્યના માર્ગે વાજ્યા હતા. તે વખતના નંદ રાજાઓને અને મંત્રીવંશને પણ અહિંસાના માર્ગે વાળી આખા મગધમાંથી હિંસાને બહિષ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org