________________
અનદ-સુધાસિ’ધુ.
'૫ )
સુધા-બિંદુ ૧ ૩. એવી વસ્તુઓના ત્યાગ એ ત્યાગ ગણી શકાય નહીં. તેમ હિંસા સવિત નથી માટે તેને ત્યાગ ગણવાજ ન જોઈએ. આયુષ્ય છતાં હિંસા થાય નહીં, અને આયુષ્ય પૂરૂં થયા પછી કાઇ જીવતા રહે નહીં તેા પછી હિંસા એ વસ્તુ કયાં રહી ? પણ ત્યારે અહિંસા એટલે શુ? કેટલાકે અહિંસા અથ ઢુંસા ન કરવી તે અહિ'સા' એમ કરે છે; પણ શાસ્ત્રકાર તેને અહિંસા કહેતા નથી. શાસ્ત્રકાર તા ર્હિંસાના પચ્ચક્ખાણુ કરાય તેનુ નામ અહિંસા કહે છે. પચ્ચક્ખાણુ ન કરાય તે હિંસા ન કરતા હોય તેપણ તેને અહિંસા નથી, તેથી મધન સ્થાનક ગણાવતાં અવિરતિ કારણુ ગણાવ્યુ છે. અને કર્મ આવવાનું કારણ શું? આવવાનું કારણ અવિરતિ કમ* શકાય ક્યારે? વિરતિ કરવાથી. જે માત્ર હિંસા ન કરવાથી કર્મી રોકાઈ જાય તે અવિરતિ કનુ કારણ છે. કેઇ જૈન એ રીતે રહે ? નહિજ રહે ? તે કર્મબંધનુ કારણ અવિરતિ કહે, ત્યારે અહિંંસા કાનુ' નામ હિંસાથી વિરતિ કરવી, પણ અવિરતિ ક 'ધ કેમ કરાવે ? વિરતિ કરવા માત્રથી કર્મો કેમ રોકાય તે ખીજીકેઈ વખત વિચારી શું. હવે આમાં ઘણાને એમ લાગવાના સંભવ છે કે આ તા ફરજિયાત કાયદો છે. કોઈ કહેશે કે આવા ખળાત્કાર શા માટે? જોર જુલમથી વિરતિ કરાવા છે ? વળી તેએ એમ પણુ કહેશે કે “તમા કહે છે કે અમારા કહ્યા મુજબ, વિતિ નહી' કરે તે કર્માંબધનથી જકડાવાના છે. અને તેમજ મચવાના છે જેઓ વિરતિ કરે છે” તેમને લાગે છે કે આડકતરી રીતે લેાકેાને હાથમાં લેવાના, તેમના પર કાયદા નાખવાના આ પ્રયોગ છે. દાખલા તરિકે વચલા ગાળામાં મુસલમાનેાએ ફરજીયાત મુસલમાન થવાનુ તે ન કહ્યું, પણ મુસલમાન ન થાય તેણે આટલા વેશ આપવા એવું ફરમાન કાઢયુ'' ના અશે ? આમાં અને ફરજીયાત મુસલમાન થવાના કાયદામાં કઈ બહુ ફેર નહાતા. તેમ તમે ફરજીયાત વિતિ નથી નાખી, પણ મુસલમાન ન થાય તેણે જજીયા વેશ આપવાના હતા, તેમ વિરતિ ન કરે તેને અવિરતિના ખાડુ ખતાવી એ રીતે ફરજિયાત વિરતિ કરાવવા મથા છે. આ રીતે તમે કહેા છે કે અમારા કહ્યા મુજબ જે વિરતિ નહી કરે તે કર્મના ફ્રાંસામાં સપડાશે ને જેએ અમારા કહ્યા પ્રમાણે વિરતિ કરશે તે કમ થી બચી જશે; અવિરતિનું કર્મ માનવું ને મુસલમાન ખાદશાહના જયા વેશ માનવા એ બન્ને સરખાં છે.
આમ ઉપર કહ્યું તે પ્રમાણે અર્થના અનર્થ કરનારા અને સીધી વસ્તુને ઉધી દૃષ્ટિએ જોનારા ઘણા લેાકેા હાય છે. સત્ય વસ્તુ સમજાય નહીં, ત્યાં સુધી આમજ થાય, જેમ જગલની ભીલડીને ઘરમાર વિષે વાતેા કરીએ ને એ ઘરમાર સાપ્રુફ્ રાખવાના ઉપદેશ કરીએ તે એને સમજાય નહીં, અને સમજાય નહીં તેથી એ અયુકત ઉપદેશ તેને નિક લાગે, તેમ વિરતી અને અવિરતિ વિષે પણ જ્ઞાનપૂર્વક સમજણુ આવે નહીં ત્યાં સુધી એમજ લાગે. વિરતિથી ક` શકાય અને અતિથી કખ ધન આવે છે. આ વસ્તુ આત્માના સ્વભાવને ન સમજે તેને છજીયાવેરા જેવી ભય'કરજ લાગે. પણ આત્માના સ્વભાવ સમજ નારને આમાં, કઈ નવાઈ જેવું નહીં લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com