________________
આનંદ—સુધાસિ ંધુ.
સુધાિંદુ ૧ ૩.
સમિપ આવે છે ત્યારેજ હિંસા કરનાર તેની હિંસા કરે છે. જો આયુષ્ય પૂરૂ' ન થયું હાય તા હિંસા કેવી રીતે થાય ? આયુષ્ય પૂરૂ થયા વિના હિંસા થઈ શકે ખરી ? ધારે કે એક કીડીને કેાઈએ મારી, કીડી મરી ગઇ. શાથી મરી ગઇ ? એનું આયુષ્ય પૂરૂં થયું તેથી, હમણાંજ કહ્યુંને કે આયુષ્ય પૂરૂ' થયું હાય તે કોઈ જીવતુ નથી, આયુષ્ય ખાકી હાય તા કાઈ મરતું નથી, તેા પછી આ કીડી વગેરે જે મર્યા, જેમને કોઇએ માર્યા એ આયુષ્ય પૂરૂ થવાને લીધે મર્યા કે આયુષ્ય ખાકી હતુ ને મર્યા? એ તે સિદ્ધ છે કે આયુષ્ય છતાં તે કાઈ મરેજ નહીં જૈન શાસ્ત્રમાં બીજાં કર્મો માટે કઠણ નિયમ છે. તે અહીં પણ ભગવાય. ગતિ જાતિ સા અહીં પણ ભેગવાય અને ખીજા જન્મમાં પણ ભાગવાય. કઠણ એટલા ઉપરથી કે આ કર્યું આ ભવમાં પૂરા કરવા જોઈએ એવા નિયમ નથી એ બીજા ત્રીજા ભવે છ॰ કેાડા કાડ એની અંદર ભાગવાય, એટલે એમ સમજવાનુ કે એક આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિ સિવાય ખાકીની ૧૫૪ પ્રકૃતિ કેવી છે, એ પ્રકૃતિ ડાઘલા જેવી છે. એ · ખીચડીની રસેાઇ નથી, એ તા ભાથાની રસોઇ છે. ભાથામાંથી ખવાય તેટલુ ખાવાનું ને બાકી વધ્યું તે બીજા દિવસ માટે કામ આવે છે. પણ ખીચડી કે ભાત દાળ હોય તે તેને તેજ દહાડે પૂરાં કરવાં પડે છે. લાડવા વગેરે વસ્તુ બીજા ત્રીજા દિવસે પણ કામમાં આવે છે. ત્યારે ૧૫૪ પ્રકૃતિ માલ મલિદા જેવી અથવા ભાથાના દાખડા જેવી છે. પણ ૪ ગતિના આયુષ્ય એ તે ભાત દાળ ખીચડી જેવાં છે. તેને તે વખતે એની વ્યવસ્થા કરવી પડે. આયુષ્ય બાકી રહે અને મરી જાય એમ સ'ભવે ? ન સંભવે આયુષ્ય પૂર્ણ થતાંજ મરે છે. પણ જો તેમજ મરે છે; અપૂર્ણ આયુષ્યવાળા જીવ મરતાજ નથી તે પછી મારનારા મારે છે. એ શું? એ જીવને બીજાએ માર્યા તે શી રીતે કહી શકાય? મારનારે માર્યો તે ત્યારે ગણાય કે જ્યારે કેાઈ જીવનું આયુષ્ય અપૂર્ણાં હાય છતાં, તે કાઈથી મરાયા હૈાય. આ કેમ સિદ્ધ થાય ? મારતું નથી ! અને મારતું નથી તેા મારવાનું બંધ કરવાનું કયાં રહ્યું ? તેની બધી શી રીતે કરવી ?–આ ઉધા પ્રશ્ના છે.
ત્યારે શું કોઇ કોઇને જે વસ્તુ મુળમાં નથી
વિરતિ અને અવિરતિ કેણુ ?
દેશ વિરતિ કાને કહી શકાય ? પરસ્ત્રી ગમનના પચ્ચખાણુવાળાએ વાંઝણીની છેકરીના ત્યાગ કર્યાં ? એમ સ` ચીજના ત્યાગ કરનારે આકાશ પુષ્પના ત્યાગ કર્યાં? આવા ત્યાગ કરે તે ? આવા ત્યાગ સભવે છે ? કારણ કે વધ્યાને છે।કરી હાય નહીં. અને આકાશનુ પુલ હાય નહીં; જે વસ્તુ મુળમાંજ નથી તેને ત્યાગ કયાંથી સંભવે ? એટલે આ વસ્તુઓને ત્યાગ હાતા નથી, તેથી કેાઈ માત્ર એવી વિરતિ કરી લે, તેા તેને દેશ વિરતિ કહી શકાય નહીં. ૧-૨-૩-૪-૫ ૫'ચેન્દ્રિય જીવને ક્રેાડીને ૬-૭-૮ ઇંદ્રિયવાળા જીવને મારવાના નહીં એમ કેાઈ કહે તે ? એટલે એમ કે પંચેન્દ્રિય જીવવાળાને મારી શકાય ને ૬–૭–૮ ઇંદ્રિયવાળાને મારી ન શકાય એમ કાઈ કહેતા તેની દેશિવરતિમાં ગણના થઈ શકે? તે હિંસાથી વિમુખ થયા એમ કહી શકાય કે નહીં ? અવશ્ય નહીંજ. કેવળ અસ’વિત. એજ રીતે કોઇ જૂઠાને અગે ત્યાગ કરે કે પરલેાકની વસ્તુનું જૂઠું ખેલવું નહીં, તો તેને દેશિવરતિ કહી શકાય ? જેમાં ઢુંસા, જૂઠાણુ, ચારી વગેરેના સંભવજ ન હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com