________________
ઉપદેશ, અથવા મંતવ્ય, બતાવેલ છે તે સર્વથા ખાટે છે. કારણ કે શિકાર કરે છે તે રાજાને માટે આનંદને વિષય છે. એટલું જ નહીં પણ શરીરમાં સ્કુતિને આપવા વાળી એક પ્રકારની રમત છે. તેનાથી શરીરમાં રહેલે મેદ જતો રહે છે. પેટ નાનું અને શરીર સુડોળ બને છે, એક સમયે પિતાની પ્રાણ પ્રિયાની સાથે પિતાના નગરમાંથી શિકાર માટે નિકળતાં એક સાથેની સાથે આવતાં મુનિને જોયાં, મુનિનાં શુકન દરેક શાસ્ત્રોમાં સર્વ શ્રેષ્ઠ માનવામાં આવેલા છે. છતાં પણ રાજાએ મુનિના શુકનને અપશુકન માન્યા, પિતે મુનિને હાથ પકડી, સાર્થથી વિખૂટા પાડી, રાજમહાલયમાં લઈ આવ્યાં, મુનિને ખૂબ જ ત્રાસ આપી હેરાન કર્યા, ચાર પ્રહર સુધી મુનિને ઘણા પ્રકારની પીડાએ અને ઉપસર્ગો કર્યા.
ત્યાર બાદ રાજાએ મુનિને પૂછ્યું. તમે ક્યાંથી આવે છે? અને કયાં જાઓ છે ! ક્ષમાનિધિ મહામુનિશ્વરે કહ્યું કે હિતકપુરથી સાર્થની સાથે આવું છું અને શ્રી અષ્ટાપદજી તીર્થ ઉપર રહેલા શ્રી જિનબિંબોની યાત્રાએ જાઉ છું. આપે મને ધર્મસાર્થથી છૂટો પાડશે જેનાથી મારી ભાગ્ય હીનતાએ મને અહંત્તીર્થયાત્રા વિધનની પ્રાપ્તિ થઈ. મુનિના મદમાદિ ગુણે રૂપ અમૃતથી રાજારાણીને ક્રોધાગ્નિ શાંત થયા અને કરૂણા રૂપવેલી તેઓના હૃદયમાં ઉત્પન્ન થઈ સભાવના રૂપ પાંદડાવાળી સમ્યગુ દષ્ટિરૂપ મંજરીવાળી તે કરૂણારસરૂપ વેલીને દયામય ધર્મોપદેશથી