________________
૧૭
આજે મારા હૃદયને ધિક્કાર છે કે તે વહાલાની વિમાસણમાં ફાટી પડતું નથી. તે વારે સખિઓએ કહ્યું કે હે રાજપુત્રી ! તું સંતાપ કરીશ નહિ, બરાબર તપાસ કરવાથી તને મલી આવશે. આ મંડપમાં તારા પ્રિયતમનો પ્રવેશ થયેલ છે તે નિશ્ચિતવાત છે. કારણ કે મેં તેમને જોયા હતા. તેઓ કદાચ ઔષધી અથવા વિદ્યાના બલથી છુપાયા. હશે. અથવા શ્રી કુબેરદેવે પિતાના પ્રભાવથી છુપાવ્યા હશે. કારણ કે દેવતાઓ હંમેશાં કૌતુક પ્રિય હોય છે. કનકવતીએ ધૈર્યશીલ બનીને ફરીથી સ્વયંવરમંડપમાં પોતાના પ્રિયપાત્રને શોધવા લાગી. બે કુબેરને જોઈ મનમાં વિચાર કરવા લાગી કે લેકે માં અને કેત્તર પુરૂષના મુખથી સાંભળવામાં આવેલું છે કે જગતમાં એકજ કુબેર હોય છે.
જ્યારે અહીંયાં બે કુબેર કેમ દેખાય છે. મને લાગે છે. કે કુબેરે પિતાની વિદ્યાના પ્રભાવથી મારા પ્રિયતમને, રૂપમાં પિતાની સમાન બનાવી લીધા છે. માટે હું કુબેરની પ્રાર્થના કરૂં.
આ પ્રમાણે વિચારીને કનકવતી કુબેરની પાસે જઈને રેતી રેતી કહેવા લાગી હે દેવ! હું આપની પૂર્વભવની પત્ની છું પણ અત્યારે જે આપ વિચારી રહ્યા છે તે બરાબર નથી. કેમકે આપના જેવા દેવ, તિછ લેકની સ્ત્રી સાથે રાગવાળા બની તેની સાથે લગ્ન કરી શકતા નથી માટે આપ આપની વિચિત્ર વિચારણાને છેડી મારા પ્રિયતમને પ્રત્યક્ષ બતાવે, જમવાના સમયે હાશ, શબ્દ