________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા કયાં છે તે ખબર નહોતી પડતી. આ કારની ઈજનેરી કરામત એવી હતી કે ફરી શકે એવા પત્થરના “પટ” પર આ કમાડ ગોઠવાતું, તથા એ પથ્થરને બીજા પથ્થરોથી જુદો ન દેખાય તેવી રીતે ચણી લેવામાં આવતું. આવા એક મહાન પિરામીડનું નામ “ક્ષિતિજ' એવું હતું. ક્ષિતિજ નામના પિરામીડમાં મમી બનીને સૂતેલ શહેનશાહ “ફ” નામને હતે. આ શહેનશાહ સૂર્યવંશી હોવાથી એને પિરામીડ પશ્ચિમની ક્ષિતિજ નામનો હતે. આવાં તે અનેક મૃત્યુઘરો અથવા પિરામીડ ઈજીપ્તના પ્રદેશ પર ઈતિહાસની બીનાઓ જેવા મંડાઈ ગયાં. ઈછાની ધરતી પર સત્તાવીશ રાજવંશોએ એકમેકથી ચઢિયાતા એવા સ્મારકો વડે ઈજીપ્તની સંસ્કૃતિને મહત્યા કરી. આ શહેનશાહનું નામ “ફાહ” પડ્યું. ઈજીપ્તના ઈતિહાસમાં મશહુર એ રામેરીસ બીજે નામનો ફાહ વિશ્વવિખ્યાત બન્યું ત્યારે ઈ. સ. પૂ. ની ૧૨૮૮ની સાલ ચાલતી હતી. એણે એશિયા, આફ્રિકાના પ્રદેશ પર પિતાની આણ વર્તાવી. એણે દેશ દેશમાંથી લોકોને યુદ્ધકેદીઓ તરીકે ઈજીપ્તમાં આણીને ગુલામ બનાવ્યા. એણે દીવાલ પર પિતાના દિગ્વિજયની કવિતાઓ કેતરાવી. એણે પિતાની યશગાથાનું મહાભારત રચાવ્યું. એ મરણ પામે ત્યારે સેંકડે રાણીઓના અંત:પુરમાં પિતાના સે દીકરાઓ અને પચાસ દીકરીઓને કાયદેસર બાળકે તરીકે મૂકતો ગયો. એનાં ફરજંદ તે એટલાં બધાં હતાં કે ઈજીપ્તની અંદર તેમાંથી ધર્મગુરુઓ અને રાજાઓને વર્ગ પણ મેટ બની ગયા. એણે ઘણું બાંધકામ કર્યા હતાં. કનકનો વિશાળ ખંડ એણે બંધાવ્યો હતો, રૂકસરનું જગવિખ્યાત દેવાલય એણે જણાવ્યું હતું. પિતાની વિરાટ કદની અનેક પ્રતિમાઓને કેતરાવીને એણે ઈછની ધરતી પર પાથરી દીધી. એના રાજકારભારમાં ઈજીપ્ત ભૂમધ્યનાં વાણિજ્યનું આગેવાન બન્યું. નાઈલ નદીથી લાલ સમુદ્ર સુધી એણે નહેર બંધાવી. પિરામીડમાં શયન કરવા નેવું વર્ષની ઉંમરે તેનું મમી સીધાવ્યું ત્યારે, એના જીવનવહીવટમાં ઈજીપ્તને આ ફોહ અનેક પાદરીઓ અને રાજાને વર્ગ યથેચ્છા વિહારી વર્ગ બની ગયું. ત્યારે આખા ઈજીપ્તના માલિક બની ચૂકેલા રાજોના આ વર્ગ પાસે દેઢલાખ જેટલા ગુલામ હતા. આ વર્ગ ઈજીપ્તની સર્વોત્તમ એવી સાડાસાત લાખ એકર જમીન માલિક હતું. આ વર્ગ પાસે પાંચ લાખ ઢેર હતાં. આ વર્ગ ઈઝ અને સિરિયામાં થઈને એકસો સિત્તેર કઆઓને ગિરાસદાર હતું. અને આ વર્ગની તમામ મિલકત કોઈ પણ જાતના કરવેરામાંથી મુક્ત હતી. ઈજીપ્તને મત્યુઘંટ
ઇજીન જીવનવહીવટ પર સર્વ સત્તાધિકારની હકૂમત બનેલી શહેન- શાહતમાંથી ત્યારના આખા જગત પર આણ વર્તતી હતી. આ આણનાં