Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮૮ શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૪
[૧૦ ડીસેમ્બર ૧૯૩૯,
(અનુસંધાન ટાઈટલ પાનું ચોથાનું ચાલુ) ઉપર જણાવેલા અવિરતિ અને દેશવિરતિપણાને ધારણ કરવાવાળાને પણ જે મોક્ષમાર્ગના : : આરાધક ગણવામાં આવ્યા છે તેનો એકજ સ્પષ્ટ મુદો છે, અને તે એ છે કે તે અવિરતિ T અને દેશવિરતિવાળો કોઈ કથંચિત્ હિંસાદિવાળો છતાં પણ સાધ્ય તરીકે જો તેની દૃષ્ટિ કોઈપણ 1 જગા પર નિયંત્રિત થઈ હોય તો તે માત્ર મોક્ષને માટે જ છે, અને તેથી જ ભાષ્યકાર
ભગવાન ઉત્તમપુરૂષોનું લક્ષણ જણાવતાં મોક્ષાર્વવતુ પતે એમ કહી ઉત્તમપુરુષોને પછી તે અવિરતિ સમ્યગ્દષ્ટિ હોય કે દેશવિરતિ સમકીતિ હોય કે પ્રમત્તસંયતાદિ હોય, પરંતુ - તે સર્વે ઉત્તમપુરૂષોની કોટિમાં ગણાય એમ સ્પષ્ટપણે કહે છે અને તેનું કારણ એ જ કે જ તેઓનું સાધ્ય મોક્ષ જ હોય. મોક્ષ સિવાયની જે જે પ્રવૃત્તિ તે અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિકની
જે કંઈ થાય તે માત્ર અંતઃકરણની પ્રીતિ વગરની જ હોય, અને તેથી જ જૈનશાસ્ત્રકારો કે તેવા સમ્યગ્દષ્ટિ વિગેરેને નિબંધ એટલે નિરપેક્ષપણે પ્રવૃત્તિ થવાનો સંભવ જ નથી એમ
જણાવી પાપનો અલ્પજ બંધ થાય છે એમ નિશ્ચિત કરે છે અને તેથી જ ભગવાન હરિભદ્રસૂરિજી : મહારાજા બીજા દર્શનમાં કહેલા કાયપાતિ શબ્દને તે સમ્યગ્દષ્ટિઆદિને જ લાગુ કરે છે,
અર્થાત્ સમ્યગ્દષ્ટિ વિગેરે પાપના કાર્યોમાં અંતઃકરણની પ્રીતિથી પડવાવાળો હોય જ નહિં. E પરંતુ માત્ર અંતકરણની પ્રીતિ વગર કાયાથી જ પ્રવર્તવાવાળો હોય, આવી રીતે ઉત્તમપુરુષને ન
સમ્યગદર્શનાદિકરૂપ મોક્ષમાર્ગની સાધનાનું શ્રેય જ્યારે મોક્ષ પ્રાપ્તિ કરવી એમ હોય છે, ને ત્યારે ઉત્તમોત્તમપુરૂષ તરીકે ગણાયેલા છાવર્ગનું તે સાધનાનું ધ્યેય કંઈક જુદું જ હોય : છે, જો કે સમ્યગ્રદર્શન ધારણ કરવાવાળા સર્વ જીવો જગતના સર્વ જીવો તરફ ભાવથી ; પણ અનુકંપાવાળા હોઈને મુદ્યત ગાપિ અર્થાત્ આખું જગત પણ રાગ-દ્વેષનો ક્ષય કરી - મોક્ષને મેળવો એમ ઈચ્છાવાવાળા હોય છે, પરંતુ છઠ્ઠા વર્ગમાં ગણાયેલા ઉત્તમોત્તમ પુરૂષો ! કે તો જુદી જ જાતના ધ્યેયવાળા હોય છે, તે ઉત્તમોત્તમ પુરૂષો જે વખતે વરબોધિને પામે છે મે છે તે જ વખત એકજ વિચારમાં તેઓ આવે છે કે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના શાસન સરખું ભયંકર સંસાર સમુદ્રથી તરવાનું સાધન છતાં આ જીવો શામાટે સંસારસમુદ્રથી તરી જતા નથી ? આવી પરોપકારષ્ટિપૂર્વકની અનુકંપા વિચારીને તેઓ એ જ વિચાર કરે છે કે આ જૈન શાસનની આરાધના કરવા ધારાએ હું આ જગતનો ઉદ્ધાર કરનારો થાઉં !!! 3 આવી પરોપકાર દૃષ્ટિના ધ્યેયથી કરાતી સાધનાને અંગે જ તીર્થકરગોત્ર તે જ મહાપુરૂષો બાંધે છે, અને તે જ તીર્થંકર નામગોત્રના ઉદયને લીધી તીર્થંકરના ભવમાં છે
(અનુસંધાન જુઓ પાનું ૮૭)
ITTER