Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 635
________________ ૫૦૩ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૨૩-૨૪ [૧ ઓક્ટોબર ૧૯૪૦, () (અનુસંધાન પાના ૫૦૪ નું ચાલુ) ) (૪) ઉપર જણાવ્યા પ્રમાણે ત્રણ ચોમાસીની ત્રણ અઠ્ઠાઈઓ અને સંવચ્છરીની ચોથી ) જ) અઠ્ઠાઈ એમ ચાર અઠ્ઠાઈઓ વર્તમાનકાળમાં શ્રીશ્રમણસંઘે દરેક વર્ષે નિયમિતપણે (૪) () આરાધવાની છે, પરંતુ વાચકવર્ગની ધ્યાન બહાર એ વાત તો નહિ જ હોય કે પહેલા જ છે અને છેલ્લા તીર્થંકરના શાસનમાં જ સપ્રતિક્રમણ એટલે નિયમિત કાલે રાત્રિકાદિ પાંચે ) પ્રતિક્રમણ કરવા સહિત જ ધર્મ છે, અર્થાત્ વર્તમાન શાસનમાં પ્રતિક્રમણ નહિં માનનાર છે છે કે નહિં કરનારને અગર ધ્યાનના નામે પ્રતિક્રમણને ઉત્થાપન કરનારને સ્થાન જ નથી. % એટલે વર્તમાન શાસનમાં તો છએ અઠ્ઠાઈઓ નિયત જ છે, એમ શ્રી શ્રમણ સંઘની છે તો માન્યતા છે અને તે સાચી જ છે, પરંતુ અજીતનાથજી ભગવાન વિગેરે બાવીસ XX તીર્થકરો અને મહાવિદેહ ક્ષેત્રના વિહરમાન તીર્થકરોના શાસનમાં જ્યારે જ્યારે દોષXX XX લાગે ત્યારે ત્યારે પ્રતિક્રમણ કરવાનું નિયત, છતાં રાત્રિ દિવસ હોવા પક્ષ ચતુર્માસ XX કે સંવચ્છરને અંતે તે તે પ્રતિક્રમણ કરવાં જ જોઈએ એવો નિયમ નહોતો અને નથી, BY અને તેથી જ તેમના શાસનને સપ્રતિક્રમણ શાસન કહેવાતું નથી. આ વસ્તુ વિચારનારને જ સ્પષ્ટ માલમ પડશે કે ત્રણ ચોમાસી અને સંવર્ચ્યુરીએ એ ચારની ચાર અઠ્ઠાઈઓ ચોવીસીના દરેક શાસનમાં અને મહાવિદેહના તીર્થકરોના શાસનમાં નિયમિત ન હોય છે એટલે ન પણ હોય, પરંતુ ચૈત્રમાસ અને આસોમાસની ઓળીની અઠ્ઠાઈઓ એ છે 0 નિયમિતપણાથી પ્રતિક્રમણ જેવા ભેદવાળા આચારને અવલંબીને નથી રહી પરંતુ G) જૈનશાસનમાં સમગ્રપણે મનાયેલા અરિહંત મહારાજા અને સિદ્ધ પરમાત્મા રૂપી દેવો ) %) તથા આચાર્ય ભગવંત, ઉપાધ્યાય મહારાજ અને સાધુ મહાત્મા જેવા ગુરુઓ અને ) ) સમ્યગ્ગદર્શન સમ્યજ્ઞાન સમ્યચરિત્ર અને સમ્યક તપ જેવા ધર્મોને આરાધવા માટે ) () નિયત થયેલી હોવાથી સર્વક્ષેત્ર અને સર્વકાળના સર્વતીર્થંકરોના શાસનમાં પ્રવર્તે તે (૪) સ્વાભાવિક છે, અને તેથી જ તે બે ઓળીની અઠ્ઠાઈઓને શાશ્વતી અઠ્ઠાઈઓ તરીકે જય ગણવામાં આવે છે, તેથી જ શાસ્ત્રકાર કહે છે કે આતે બે અઠ્ઠાઈઓમાં દેવતાઓ %) 0 નંદીશ્વરદ્વીપે, વિદ્યાધરોએ પોતાની શ્રેણીઓમાં અને મનુષ્યોએ પોતાના નગરોમાં એ જી ની અઠ્ઠાઈઓની આરાધના કરી આત્મ કલ્યાણ સાધવું જોઈએ. ઇઝર ઝરે.૪/૪ (૪)

Loading...

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654