Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧ ઓક્ટોબર ૧૯૪૦]
SIDDHACHAKRA
[Regd No. 9 30
ઓળીની અઠ્ઠાઈઓ શાશ્વતી કેમ ? જૈનજનતાના પર્વને આરાધના કરવા માટે બીજ-પાંચમ-આઠમ વિગેરે પર્વોનાં જ પવિત્ર કૃત્યો કરવાવાળા વર્ગથી અષ્ટાહ્નિકા કે જેને વ્યવહારિક રીતિએ અઠ્ઠાઈ જે કહેવામાં આવે છે તેનાથી કોઈપણ અજાણ તો હોતું નથી અને તેવી અઠ્ઠાઈઓ છે.
દરેક વર્ષમાં છ હોય છે એ હકીકત પણ પર્વરાધન કરનારાઓ સારી રીતે જાણે D) છે, છતાં સ્પષ્ટતા માટે અને પર્વની આરાધના માટે નવા થતા વર્ગની જાણ માટે છે - તે છ અઠ્ઠાઈઓ જણાવવી જરૂરી છે. તે છ અઠ્ઠાઈઓ નીચે પ્રમાણે છે. તે - ૧ કાર્તિક ચોમાસીની અટ્ટાઈ, ૨ ફાગણ ચોમાસીની અઠ્ઠાઈ ૩ ચૈત્રમાસની નવપદની ઓળીની અઠ્ઠાઈ ૪ અષાઢ ચોમાસીની અઠ્ઠાઈ પ પર્યુષણા (સંવચ્છરી)ની અઠ્ઠાઈ ૬ આસોમાસની ઓળીની અટ્ટાઈ.
ઉપર પ્રમાણે છ અઠ્ઠાઈઓ છે, જો કે અષ્ટાહ્નિકા શબ્દનો અર્થ સામાન્ય (R રીતે એટલો થાય કે આઠ દિવસની ક્રિયા એટલે મહોત્સવ, પરંતુ ચૈત્ર અને આસો )
માસની ઓળી નવપદની આરાધનાને અંગે હોવાથી તે બન્ને ઓળીની અઠ્ઠાઈઓ નવનવ દિવસની હોવા છતાં રૂઢિથી અણતિકા કહેવામાં આવે છે, એ બે ઓળીની 9
અઠ્ઠાઈઓ સિવાય બાકીની ચાર અઠ્ઠાઈઓ તો આઠ આઠ દિવસની જ છે, અને તેના ૨ માટે તે ચાર અઠ્ઠાઈઓમાં વ્યુત્પત્તિ અને રૂઢિમાં પણ જુદાપણું પડતું નથી. વાચકવર્ગ ૨) (ધ્યાન રાખવાની જરૂર છે કે યુગપ્રધાન શ્રી કાલકાચાર્ય મહારાજે સંવચ્છરી / O) (સાંવત્સરિક)ની તિથિ જે પહેલાં ભાદરવા સુદ પાંચમ હતી છતાં તેને સાવિ ૭
से कप्पइ, परं नो कप्पइ तं रयणिं उवायणावित्तए अर्थात् मा४२॥ सु। ૯ પાંચમની અંદર પર્યુષણા (સાંવચ્છરિક) કરવાનું કલ્યું છે પરંતુ પાંચમની રાત્રિને છે
ઓલંઘવી કહ્યું નહિ. એવા શ્રીભદ્રબાહુ સ્વામીજીએ કલ્પસૂત્રમાં જણાવેલા મૂલ/ | વચનને આશ્રીને ભાદરવા સુદ ચોથની તિથિએ સંવર્ચ્યુરી કરવાનું નિયમિત કર્યું.
(જુઓ ટાઈટલનું અનુસંધાન પાનું રજું)