Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 624
________________ ૪૯૨ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૨૩-૨૪ [૧ ઓક્ટોબર ૧૯૪૦, વિષયમાં વધારે પ્રયત્ન કરવો પડે છે છતાં હું શાસનને અનુસરનારો હોવાથી હું હારા સત્યપક્ષને આ અંગે નિર્ભર રહું છું, છતાં શ્રીજૈનશાસનની શુદ્ધરીતિની અપેક્ષાએ તે દ્વેષ ને તે અરૂચિ વિગેરેને માટે ) ક્ષમા પણ કરું છું. અને તે કોઈપણ પ્રકારે અનુચિત નથી. ભગવાન્ જિનેશ્વર મહારાજના શાસનના છે ની આચારની અપેક્ષાએ જેમ સાંવત્સરિકપર્વનો દિવસ તે વર્ષની આખરનો દિવસ ગણવામાં આવ્યો છે . KY અને તે દિવસે આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય મહારાજાઓ, શિષ્યપદે શોભી રહેલ મહાત્માઓ,XX 0 સાધર્મિકપણાની નિર્મળગંગાની નિર્મળતાને ધારણ કરનારા સાધર્મિકો, પરમપૂજ્ય શ્રી ચંદ્રસૂરિજી સરખા આચાર્ય મહારાજની પરંપરામાં પવિત્રપણે વર્તનારા કુલાશ્રિતોને કોઈપણ પ્રકારે કષાયવાળા થવાનું છે XX બનેલું હોય તો તે સંબંધી ક્ષમાપના કરાય છે તે જેમ ઉચિત ગણી છે, તેવી જ રીતે ભગવાન્ શ્રમણ સંઘને જોખમાવતી વખતે મસ્તકે અંજલી કરીને ક્ષમાપના કરવાનું પણ વિધાન છે, અને તેની સાથે જ જેવી જ જી રીતે જૈનશાસનને અનુસરનારાએ પોતાના અપરાધો માટે શ્રમણસંઘની આગળ મસ્તકે અંજલિ કરીને તેની XX માફી માંગવાની છે, તેવી જ રીતે ભગવાન્ જિનેશ્વર મહારાજાના શાસનને અનુસરનારા મહાત્માઓએ આ 0 શ્રીશ્રમણસંઘની કોઈપણ વ્યક્તિનો પોતાને અંગે થયેલો અપરાધ તે પણ માફ કરવાનો જ છે. એટલે જ () શ્રીજૈનશાસનની રીતિ પ્રમાણે માફી માગીને જેવી રીતે આરાધના કરવાની છે, તેવી જ રીતે જ) XXશ્રીશ્રમણસંઘને અંગે માફી દેવામાં જ આરાધના રહેલી છે, એટલે શ્રીશ્રમણ સંઘ પાસેથી પોતાના 9 અપરાધની માફી લેવી (માંગવી) અને તેઓના અપરાધની માફી દેવી, એ બન્ને શ્રમણ સંઘ માટે આવશ્યક (ર) કર્તવ્ય તરીકે છે. જેવી રીતે આ બે ઉપર જણાવેલાં આવશ્યક કૃત્યો છે, તેવી જ રીતે તત્ત્વથી ધર્મમાં (૪) XX ચિત્તને સ્થિર રાખીને અર્થાત્ ધર્મમાર્ગને કોઈ પણ પ્રકારે બાધ ન આવે એટલે ધર્મમાર્ગને અક્ષત રાખીને તેનું જગતમાં વર્તતી ચોરાશી લાખ જીવાયોનિની રાશિને અંગે પણ પોતે કરેલા અપરાધોની માફી માગવાપૂર્વક જે ) પોતાનાથી થયેલા અપરાધોની માફી આપવી એ પણ આવશ્યક કૃત્ય જ છે. જો કે ઉપર જણાવેલાં (8) XX ત્રણે આવશ્યક કૃત્યો શ્રમણસંઘે રાત્રિના અંતે, અને દિવસના અંતે પ્રતિદિન જરૂર કરવાનાં છે અને AM 9 તે પ્રમાણેનો આચાર પણ છે. પાક્ષિક ચાતુર્માસિકમાં પણ થાય છે. છતાં જે વાર્ષિક પર્વના અંત્ય દિવસને VV ૪) અંગે એટલે સાંવત્સરિક દિવસને અંગે તે ત્રણ આવશ્યક વસ્તુનીજ અતિશય મહત્તા માનવામાં અને (૪) 4 આચરવામાં આવી છે અને વિશિષ્ટતા રાખવામાં આવી છે કે જો તે સાંવત્સરિક દિવસે તે ત્રણ આવશ્યક છે 9 વસ્તુ અંતકરણથી જે વ્યક્તિ કરે નહિ તે વ્યક્તિને ભગવાન શાસ્ત્રકાર મહારાજાએ ફરમાવેલ આરાધના ) માર્ગમાંથી ખસી ગયેલી છે, એમ જણાવે છે, એટલે જેવી રીતે શ્રીજૈનશાસનના આચારની અપેક્ષાએ (૨) 4 વર્ષના અંત્ય દિવસે તે ત્રણ આવશ્યક વસ્તુને અમલમાં મેલવાની શ્રીસંઘની દરેક વ્યક્તિની ફરજ છે છે અને તે મેલી છે, છતાં મારા વાર્ષિક દિવસને અંગે પણ મારે તે ફરજ પૂર્ણ બજાવવી ઉચિત ધારી , ૨) છે અને તેમાં કોઈપણ પ્રકારે અપૂર્ણતા કે વિરૂદ્ધતાને અવકાશ નથી એ સ્પષ્ટ છે. અત્તમાં મારે એટલું જ જણાવવું જરૂરી છે કે મારા વાંચકોએ મને જે તત્ત્વની દૃષ્ટિથી અપનાવ્યું છે) XXછે તે જ તત્ત્વ દ્રષ્ટિથી મને અપનાવતા રહે, જો કે જગતમાં તત્ત્વદૃષ્ટિ તરફ લક્ષ્ય રાખનારો વર્ગ જે ઘણો ઓછો હોય છે અને ઘણો મોટો વર્ગ તો કથાપ્રિય-સમાચારપ્રિય- રસપ્રિય અને યાવત્ હાસ્યપ્રિય છે () હોય છે અને તેવા વર્ગને જો કે હું તેટલી બધી રૂચિ કરાવનાર ન થાઉં એ સ્વાભાવિક છે, છતાં તેજ) જેમ ગ્રંથકાર મહારાજાની ગ્રન્થ રચનાથી અલ્પ સજ્જનોને પણ સંતોષ થાય તો તેથી રચનાની ફલવત્તા VV માનવાનું જણાવાય છે તેમ અલ્પ પણ તત્ત્વદૃષ્ટિજીવોને મારાથી સંતોષ થાય છે એ નિર્વિવાદ છે, ૨) અને તેથી હું મારી ફલવત્તા માનું તો તે યોગ્ય સ્થાને જ છે.

Loading...

Page Navigation
1 ... 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654