Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 623
________________ ૪૯૧ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૨૩-૨૪ [૧ ઓક્ટોબર ૧૯૪૦, યોગ્ય લાગ્યું ત્યારે ત્યારે સત્ય માર્ગ દર્શાવવા માટે સમાલોચનાનો માર્ગ લેવામાં આવેલો જ છે, એટલે કથીરશાસન જેવા પોતાના પક્ષની સત્યતા સાબીત કરવા તૈયાર ન થઈ શકે તેમજ બીજા પક્ષની 33 (૨) અસત્યતા સાબીત કરવાને પણ હામ ન ભીડી શકે તેવાઓ કદાચિત્ જો તેજોષીપણાનો આરોપ () ^મારી ઉપર કરે, છતાં પણ તે ખરેખર મને શોભા ૩૫ જ છે પણ લાંછનરૂપ નથી. કેમકે જૂઠનું જે VO કંઈ તે જ તે અવગુણ હોય, અને તેવા અવગુણરૂપ તેજના દ્વેષીપણાનો મને ઈલ્કાબ મળે એટલે અમે VV (૫) સંતોષ માનીએ તો ખોટું નથી. કેમકે હું અવગુણવાળી વ્યક્તિનો દ્વેષી નથી. પરંતુ અવગુણવાળી વ્યક્તિ XXના અગુણનો જ દ્રષી , જો કે તે રામટોળીને હિસાબ તો અવગુણવાળી વ્યક્તિ ઉપર દ્વેષ કરવો Jતે પણ પ્રશસ્ત દ્વેષના હિસાબમાં લેવાનું થાય છે. એટલે તે ટોળી અવગુણ ઉપર જે દ્વેષ થાય અને જે (છી અવગુણી ઉપર પણ દ્વેષ જે થાય તે બંને દ્વેષને પ્રશસ્ત ષ ગણે છે, પરંતુ ભગવાન્ જિનેશ્વર મહારાજના ) X શાસન અને શાસ્ત્રને મારે તો માથે ચઢાવવાનું હોવાથી હું તો તેને અનુસાર અવગુણ ઉપર થતા ટ્રેષને XX જ પ્રશસ્ત કેષ તરીકે ગણું છું અને તેથી જ મારી માન્યતા મુજબ જ મને તેજોષી ચીતરે, એમાં ) કોઈપણ જાતની મારા માટે અનુચિતતા જોતો નથી. તે રામટોળીવાળાઓ તો તેજસ્વી એવા VQ સત્યપક્ષવાળાના અંગે તેજસ્વીદ્વિષ અને સાથેના દ્વેષથી તેજોદ્વેષ બંનેને ધારણ કરવાવાળા થાય, અગર Y'S (ર) સત્યરૂપમાં કહીએ તો છે, એમ છતાં તેઓ વ્યક્તિ દ્વેષને પ્રશસ્ત દ્વેષ તરીકે ગણીને મોટી નિર્જરાનું ) કારણ માનતા હશે અને તેથી જ તેમના દરેક અવયવમાં તે બંને વસ્તુ વાચકોને માલમ પડે છે અને GUતેમાં આશ્ચર્ય નથી, પરંતુ તે રામટોળી હાલ કેટલીક મુદતથી કંઈ કાળથી ચાલતી શાસન ધુરંધરોની જે (૫)પરંપરા કે જેને આચાર્ય મહારાજ શ્રી આણંદવિમલસૂરિજીના વખતમાં જાહેર કરવામાં આવી છે, તથા ) XX આચાર્ય શ્રીવિજયહીરસૂરીશ્વરજીએ તથા શ્રી વિજયસેનસૂરિજીએ શ્રીહરિપ્રશ્ન અને સેનપ્રશ્ન સરખા XX પ્રવૃત્તિની રક્ષા કરનારા ગ્રંથોમાં જણાવી છે, અને જે પ્રમાણે અત્યારસુધીનો શ્રીચતુર્વિધ સંઘ કરતો ) ી આવ્યો છે. એટલું જ નહિ, પરંતુ તે રામટોળીએ થોડી મુદત પહેલાં પોતે પણ તે જ પ્રવૃત્તિ પ્રમાણે છે YY બોલાયું છે લખાયું છે અને છપાવ્યું છે અને આચરાવ્યું પણ છે તેની વિરૂદ્ધ હમણે થોડી મુદતથી GK) પર્વતિથિનો ક્ષય માનવાનું અને પર્વતિથિને બેવડી માનવાનું શરૂ કર્યું છે. તેને અંગે મારે સમાલોચનામાં (૨) ઘણો જ મોટો ભાગ રોકવો પડ્યો છે. અર્થાત્ મારી સમાલોચના અને મારા સમાધાનોને વાંચનારાઓને છે GVએ પર્વતિથિનો વિષય અત્યંત પિષ્ટપેષણ જેવો લાગે અગર અરૂચિકર થાય કે થયો હોય તો તેમાં YY ()હું આશ્ચર્ય જોતો નથી કારણ કે સામાન્ય જગતના નિયમ પ્રમાણે કોઈપણ ચર્ચાનો વિષય ટુંકમાં જ (ક) AXપતી જાય અને સત્યનો નિર્ણય લોકોને માલમ પડે, તેમાં જ સ્વાભાવિકરીતિએ વાચકને રસ રહે છે. આ GOજો કે એ વસ્તુ ધ્યાન બહાર તો રહેલી નથી અને તેને જ લીધે ઘણા ઘણા ટુંકા અને માત્ર સૂચક છે ) વાક્યમાં જ વારંવાર સમાલોચના કરવા છતાં પણ લખવામાં આવ્યું છે. રામટોળીના અગ્રગણ્યો તો ની XX એવી સ્થિતિમાં રહે છે કે સમાલોચના આદિમાં જ્યારે તેમને શાસ્ત્રના પુરાવા આપવામાં આવે ત્યારે આ *) મૌન રહે અને સત્યનો સ્વીકાર પણ કરે નહિં છતાં તેને લીધે જ્યારે સાક્ષાત્ મેળાપ કરીને તે રામટોળીના ) અગ્રગણ્યોને સત્યનો નિર્ણય કરવા માટે ચેલેન્જ કરવામાં આવે ત્યારે કોઈપણ મતવાળાએ કોઈપણ GY વિચક્ષણે કે કોઈપણ સામાન્ય મનુષ્ય ન આદરાય તેવી જ પાયરીને આદરી તેઓ જે લખવું હોય , (ર)તે છાપામાં લખજો. અમે લિખિતપૂર્વકની પણ મૌખિક ચર્ચા નહિં કરીયે એમ કહી નાગાઈ કરી ખસી ) ૐજાય છે. અર્થાત લખેલાનો ઉત્તર દેવાતો નથી અને સન્મુખ નિર્ણય કરી સત્ય સ્વીકારવાનું થતું નથી છે એવી એ ટોળીનું વર્તન છે, છતાં શ્રીસંઘ ભગવંતની અંદર કેટલાક એવા પણ ભદ્રિક જીવો હોય છે જો કે જેઓ શાસ્ત્ર અને પરંપરાલારાએ આદર પામતી વસ્તુઓના પુરાવા જાહેર કરવામાં આવ્યા છતાં ) XX સત્યમાર્ગની સત્યતામાં દઢપણે રહેવા ભાગ્યશાળી ન બને, છતાં તેવાઓને પણ સત્યની દૃઢતામાં XX Oભાગ્યશાળી બનાવવા માટે મારે સામાપક્ષની અપ્રીતિ અને વાંચકેની અરૂચિ વહોરીને પણ સમાલોચનાદિ /

Loading...

Page Navigation
1 ... 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654