Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સમાલોચના
வை
ઉદયાતવ્યાપિની તિથિને અનારાધ્ય માનનારે આ વખતે પણ ભાદરવા સુદ પાંચમ ૩૬-૨૭ ભાદરવા સુદ પૂનમ ૩ર-પની અને પછીથી આસો
વદ ૧૪ સુધીની બધી તિથિયો તેવી હોવાથી અનારાધ્ય માની ? (૭ ૧ ૨ ઉદયાસ્ત વ્યાધિપણાને લીધે તિથિને અનારાધ્ય માનવાની વાત શાસ્ત્રાવ
ધાર સિવાય કલ્પિત જ ગણાય. - ૩ એક્કે પ્રશ્ન કે ઉત્તરમાં શ્રીહરિપ્રશ્ન અને સેનપ્રશ્નમાં ઉદયાસ્ત ,
વ્યાપિનીને ઔદયિકીના વિપક્ષમાં જણાવી છે ! વિપક્ષમાં પૂર્વના અને IS
અંગતના પદો છે ને ! ૪ ગૌરવ એમ કહેવાથી અનૌદયિકનો જ વ્યવચ્છેદ થાય અને આ
તેથી પૂર્વતિથિને અનૌદયિકી એટલે ઉદય વિનાની જ ગણાય. (G પહેલી પૂનમ કે અમાવાસ્યા ટીપ્પણામાં તેના ઉદયવાળી ગણાયા છતાં આરાધનામાં તે તેના ઉદય વિનાની ગણાઈ અને તેમજ બે ઉદયવાળી ૨) ચૌદશમાં પણ પહેલી અનુદયવાળી ગણાઈ અને તેથી પૂનમ કે અમાવાસ્યાની વૃદ્ધિએ બે તરસ ગણાઈ. શ્રી આનંદવિમલસૂરિજીના વખતથી તેમ મનાતું આવ્યું છે છતાં તે આજે ન માનનાર શાસનમાં કેમ રહે ? ઉદયાસ્તવ્યાપિનીનો મૌચિવ એમ કહેવાથી વ્યવચ્છેદ માનનારે બે હોય ત્યાં એક નથી માનશે ખરો? (રામ-વિક્રમ)
૭૭૭૭૭
M