Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : • • • • • •
૧૬૮: શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૭-૮
[૮ ફેબ્રુઆરી ૧૯૪૦, (322333333OOOOOOOOOOOOOO
(અનુસંધાન ટાઈટલ ૪ નું ચાલુ) તે રહેતો નથી અને તીર્થકર નામકર્મ બાંધનારા તીર્થંકર થાય જ એવો નિયમ રહેતો નથી. પરંતુ કેટલાક તે જીવો એવા પણ હોય છે કે જેઓ પરોપકારિતા આદિ ગુણોને લીધે તીર્થંકર નામકર્મ બાંધે અને તે વખતે તે - જરૂર સમ્યકત્વવાળા જ હોય. છતાં કર્મની કુટિલતાને લીધે કથંચિત્ આવેલું સમ્યકત્વ મિથ્યાત્વ મોહનીય T - આદિના ઉદયને લીધે ચાલ્યું જાય, તો પણ તે સમ્યકત્વદશામાં સમગ્ર જગતના ઉદ્ધાર કરવા રૂપી ને કે પરોપકારિત્વ આદિ ગુણોને લીધે બાંધેલું તીર્થકર નામગોત્ર ક્ષય પામતું નથી, પરંતુ તે તીર્થંકર નામગોત્ર ને કે સત્તામાં રહી શકે છે. આ જ કારણથી શાસ્ત્રકારો મિથ્યાત્વવાળી દશામાં પણ જીનનામકર્મની સત્તાને ન કે માન્ય રાખે છે (એટલી વાત જરૂર છે કે મિથ્યાત્વદશામાં આહારક નામકર્મ અને તીર્થકર નામકર્મ એ કે * બન્નેની સત્તા નથી હોતી, પરંતુ એકલા જીનનામકર્મની સત્તા આત્મામાં મિથ્યાત્વદશા હોય તો પણ આ
શાસ્ત્રકારોએ માન્ય કરેલી છે, પરંતુ તેવી મિથ્યાત્વદશામાં જગત ઉદ્ધારકપણા આદિ પરોપકાર દૃષ્ટિ 5
નહિ રહેવાને લીધે તીર્થકર નામકર્મનો બંધ તો કોઈપણ પ્રકારે શાસ્ત્રકારોએ માન્યો નથી અને માની ૪ આ શકાય તેમ પણ નથી. તીર્થકર નામકર્મના સામાન્ય બંધને અંગે આવી રીતે અંતઃ કોટાકોટી સાગરોપમનો 0 કાળ તીર્થંકરપણું પરિપકવ કરવા માટે ગણાય અને તેથી ક્રોડો જન્મોથી જ તીર્થંકરપણું સિદ્ધ થાય એમ તે કહી શકાય, પરંતુ વિશેષથી વિચારીએ તો ત્રણ જન્મ સિવાય તો તીર્થંકરપણું સાધ્ય થઈ શકે જ નહિં. 4 તે કોઈ પણ કાળે કોઈ પણ જીવ જે ભવમાં તીર્થંકર થવાના હોય તે જ ભવમાં તીર્થકર નામકર્મ નિકાચિત છે તે કરી બાંધે અને તીર્થંકર થાય એવું બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહિં. તીર્થંકર થવાવાળા / તે જીવને ઓછામાં ઓછો તીર્થંકર થવાના પહેલાના ત્રીજા ભવે તો જરૂર તીર્થંકર નામકર્મ પરોપકાર માટે તે કે કરાતા વાસસ્થાનકના આરાધનકારાએ નિકાચિત કરવું જ પડે છે, તેવી રીતે પહેલાના ત્રીજા ભવદ્રારાએ કે કે પરોપકારમય વીસસ્થાનકના આરાધન સિવાય કોઈપણ કાળે તીર્થંકર નામકર્મ નિકાચિત કરી શકતો કે કે નથી, એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે કેટલાંક કર્મો સામાન્યરીતે બદ્ધ પૃષ્ટ અને ૪ * નિધત્તદશામાં હોય છે. તે કર્મોનો ભોગવટો તે ભવમાં કે અન્ય ભવમાં થઈ જાય છે, પરંતુ આ * જીનેશ્વરપણાને મેળવી આપનાર એવું જીનનામ કર્મ સામાન્ય બંધથી ભલે અંતઃ કોટાકોટી સાગરોપમની આ * સ્થિતિવાળું છે અને તેટલા કાળ સુધી તે કર્મ આત્મામાં રહે છે. છતાં તે જીનનામ કર્મ એવા જ વિચિત્ર * આ સ્વભાવવાળું છે કે તીર્થકર થવાના ભાવથી ખેલાના ત્રીજા ભવે નિકાચિત કાર્ય સિવાય કોઈ પણ જીવ 8 4 તીર્થંકરપણે આવે જ નહિ. અર્થાત્ તીર્થંકરપણામાં આવનારા જીવને અંતઃકોટાકોટી સાગરોપમથી ; 0 પરોપકારિતા આદિ ગુણના પ્રભાવથી થયેલી જીનનામકર્મ સત્તા ભલે કહી હોય, તો પણ તે તીર્થંકરના 4 0 ભવથી પહેલાના ત્રીજા ભવે વીસસ્થાનક આરાધનરૂપ પરોપકારના સાધનારાએ તીર્થંકર નામકર્મ 0 તે નિકાચિત કરવું જ પડે છે અને તેવી રીતે પહેલાના ત્રીજા ભવે તીર્થંકર નામકર્મને નિકાચિત કરનારાઓ ને ને જ તીર્થકર બની શકે છે એટલે સ્પષ્ટ થયું કે ભગવાન જીનેશ્વરપણું એટલે પરમેશ્વરપણું જૈન શાસનની ને દૃષ્ટિએ અનેક ભવથી જ સાધ્ય છે, પરંતુ શ્રાવકપણા આદિ બીજા ગુણોની માફક એક જન્મથી કોઈ કે ને દિવસ સાધ્ય નથી, આવી રીતે તીર્થકર થવાના ભવથી પહેલાના ત્રીજા ભવે તીર્થકર નામ કે
(અનુસંધાન જુઓ પાનું ૧૬૭) C
OMPOSITE
Coor,