Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૭ મે ૧૯૪૦]
SIDDHACHAKRA
(Regd No. B 3047
CCCCCC CCC
કથીરશાસનના કમળાનું કારખાપણું ૧ લિખિતચર્ચાનો પણ સ્વીકાર શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારાઓ તરફથી તે થયો જ હતો, માત્ર શાસ્ત્ર અને પરંપરાને નહિં માનનારો પક્ષ શાસ્ત્રથી વિરૂદ્ધ અને ને જુઠું લખે તેની તુલના માટેજ કમિટી દ્વારાએ લિખિત કરવાનું તે વખતે પણ સૂચવાયું ને 8 હતું.
૨ કોઈ પણ ચર્ચાનો નિર્ણય મૌખિક સિવાય થાય જ નહિં એ વાત શાસ્ત્ર અને વ્યવહાર બન્નેથી સિદ્ધ જ છે, કેમકે જવાબદારી અને જોખમદારીનું ભાન રૂબરૂની ચર્ચામાં રાખવું જ પડે છે, અને તેથી પ્રાચીનકાલે અને વર્તમાનમાં પણ રાજકુલ અને સભાદ્વારાએ જ સત્ય નિર્ણય થયો અને થાય જ છે. (મૌખિક ચર્ચા વખતે પૂર્વપક્ષ
અને ઉત્તરપક્ષ લખવાની રીતિ છે, અને તે પ્રમાણે મૌખિક ચર્ચા લેખિતરૂપે થઈ શકે છે ૪ છે, એ શાસન પક્ષ તરફથી જણાવાયેલું પણ છે.)
૩ કાગળ કાળા કરનારના તથા દુનિયાને પોતાના જુદા પક્ષમાં ફસાવી તે રાખનારાઓને મૌખિક ચર્ચા કરવાનું ચાર વર્ષ પહેલાં પણ ગમ્યું ન હતું તે જગજાહેર 8 છે, હમણાં પણ લેખિત કરવા પૂર્વક મૌખિક ચર્ચાનું શાસનપક્ષનું આહ્વાન શાસ્ત્ર અને
પરંપરાને ઉઠાવનાર પક્ષના આચાર્ય અને ઉપાધ્યાયોએ સ્વીકાર્યું નથી એ દીવા જેવું નું છે. અને એક ઉપાધ્યાય (જંબુ) તો ચર્ચાનો ડોળ કરી શ્રીતત્ત્વતરંગિણીના પોતે કરેલા ને 4 અનુવાદનું અને પર્વતિથિની વૃદ્ધિ હાનિ આરાધનામાં માનવાનું કરે છે તેનું સ્પષ્ટ જુઠ્ઠાણું 3
સાબીત થવાનો વખત લેખિત પૂર્વક મૌખિક ચર્ચાથી આવવાનો ડર લાગવાથી શિહોર * તરફ પ્રયાણ કરી ગયા છે એ પણ ચોખ્ખું જ છે. કે ૪ તેરસ ચૌદશ અને પૂનમ કે અમાવાસ્યા એ ત્રણ તિથિની વચ્ચે તેરસ અને બે ૪ પૂનમ કે અમાવાસ્યાનો ટીપ્પણામાં સૂર્યોદય હોય એટલે ટીપ્પણામાં ચૌદશનો ક્ષય હોય છે તે ત્યારે આરાધનામાં પણ તેરસ જ તિથિ છે ચૌદશ નથી, એમ માનનારો વર્ગ ચૌદશ Q ને રૂપી પર્વતિથિના ક્ષયને માનનારો ગણાય, તથા તેરસ અને ચૌદશના સૂર્યોદયને લીધે ને અમાવાસ્યા કે પૂનમની તિથિને ટીપ્પણામાં સૂર્યોદયવાળી ન હોવાથી ચૌદશમાં ભેળવી
(જુઓ અનુસંધાન પાનું ૨૯૬).
xxxxxxxxxxxxxxxxxxxxx
0000000
x