Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(અનુસંધાન ટાઈટલ ૪ પાનાનું ચાલુ) એ સંવચ્છરીની તિથિના પરાવર્તનમાં પ્રતિષ્ઠાનપુરના રાજા શાતવાહને કરેલું છે વિનંતિનું વચન એ મુખ્ય કારણ હતું, કેમકે તે રાજા પરમ શ્રાવક હતો, છતાં લોકન છે
અનુયાયીપણાને લીધે ઈન્દ્રમહોત્સવમાં ભાગ લેવાની તેને જરૂરીયાત હતી અને રાજા છે જ જો સાંવત્સરિક પર્વ જુદું કરે તો તેને અનુસરતો અધિકારી વર્ગ અને તેની આજ્ઞામાં રહેલો છે છેપ્રજાનેં શ્રાવક-શ્રાવિકા વર્ગ પણ રાજાની અનુયાયિતામાં રહે અને તેથી આચાર્ય મહારાજા છે છે શ્રીકાલકાચાર્ય અને રાજાદિક શ્રાવકસંઘના ફાંટા જુદા પડે, વળી તે વખતે દેશની અંદર સ્ટ
શકરાજાઓનો સમુદાય લશ્કર સાથે પ્રવેશ કરી ચૂકેલો હતો. અવન્તિના રાજાનું સિંહાસન શૈs ડોલી ગયું હતું, ભરૂચના રાજાની સ્થિતિ અસ્તવ્યસ્ત હતી, એવા વખતમાં શાતવાહન =પોતે શ્રાવકપણામાં છતાં સામાન્ય પ્રજાને તરછોડી શકે એ જેટલું સ્વાભાવિક હતું, તેના 9 કરતાં અધિકપણે પ્રજાને અનુસરવું તે વધારે સ્વાભાવિક હતું અને એ જ કારણથી દરેક " * વર્ષે તે શાલિવાહન રાજાને ઈદ્રમહોત્સવમાં ભાગ ન લેવો પડતો હોય તો પણ તે વખતે જ લેવાની જરૂર ઉભી થઈ હોય. અથવા તો તે પ્રતિષ્ઠાનપુરના પરજનો બીજા રાજ્યોમાં
રાજા ને પ્રજાના વિચાર અને વર્તનના ભેદોને લીધે થતા ઉત્પાતો દેખીને પોતાને ત્યાં * એટલે પ્રતિષ્ઠાન પુરના રાજ્યમાં રાજા અને પ્રજા એક જ સરખા વિચાર અને વર્તનવાળાં જ આજ છે, એવી છાપ પાડવા માટે તે જ વર્ષે મહારાજા શાતવાહનને ઈદ્રમહોત્સવમાં પધારવાનો જ
6 અવરોધ કરવા આવ્યા હોય અને તેવો અવરોધ કર્યો હોય તેને લીધે લોકની અનુયાયિતાએ ઈs Ae રાજા પરમ શ્રાવક છતાં પણ તેણે તે ભાદરવા સુદ પાંચમે થનારા ઈદ્રમહોત્સવમાં સામેલ
થવાની જરૂરીયાત દેખી હોય તો તે ઘણું જ સંભવિત છે. તે ઈદ્રમહોત્સવમાં ભાગ લેવાની US જરૂરીયાતને અંગે મહારાજા શાતવાહને ભગવાન કાલકાચાર્યને પ્રથમ તો ભાદરવા સુદી :
છઠને દિવસે સંવચ્છરી કરવાની વિનંતિ કરી, અને જો પાંચમની સંવચ્છરી કરવામાં આવે કે જ તો પોતે તે દિવસ ચૈત્યદર્શન કે ગુરૂવન્દન વિગેરે કંઈ પણ સાંવત્સરિક કાર્ય કરી શકે કે તેમ નથી અને છઠને દિવસે સંવચ્છરી કરવામાં આવે તો તે પોતે ચૈત્યદર્શન વિગેરે છે આ સાંવત્સરિક સર્વ કૃત્યો કરી શકે તેમ છે, એટલે દરેક વર્ષની માફક સંવચ્છરી પર્વની 9 આરાધના કરી શકે. એવી વિજ્ઞપ્તિના ઉત્તરમાં ભગવાન્ શ્રીકાલકાચાર્યે ચોખ્ખા શબ્દોમાં છે મહારાજા શાતવાહનને જણાવ્યું કે ભાદરવા સુદ પાંચમની રાત્રિ ઉલ્લંઘન કરવી ન જ ૫. કલ્પે એમ શ્રુતકેવલિ ભગવાન્ શ્રી ભદ્રબાહુસ્વામીજી ફરમાવે છે, આવી રીતે જ્યારે પાંચમને , છે દિવસે સંવચ્છરી કૃત્ય બની શકે તેમ નહોતું, અને છઠ્ઠને દિવસે શ્રુત કેવલિ ભગવાન્ થs * શ્રીભદ્રબાહસ્વામીજીના વચનનો વિરોધ આવતો હતો તેથી રાજાએ બીજી વખત વિજ્ઞપ્તિ છે જ કરી કે જો એમ છે તો કૃપા કરીને ભાદરવા સુદી ચોથને દિવસે એટલે પાંચમ આવવા
છે પહેલાં અર્થાત્ તેને આગલે દહાડે એટલે ચોથને દિન સાંવત્સરિકકૃત્ય વિશિષ્ટ પર્યુષણા, હe કરો, એવી રાજા શાતવાહન તરફથી તયેલી બીજી વિજ્ઞપ્તિને મારાવિલે ખડું એવા : - શ્રી ભદ્રબાહુસ્વામીજીના કલ્પસૂત્રમાં જણાવેલા વચનને અનુસરીને શ્રીકાલકાચાર્યે મંજુર 6 કરી અને પહેલ વહેલી તે વખત ભાદરવા સુદ ચોથને દિવસે સંવચ્છરી થઈ.
(જુઓ અનુસંધાન ટાઈટલું પાના ૩)