Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૬૪: શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૨૨ [૨ સપ્ટેમ્બર ૧૯૪૦,
(ટાઈટલ પાન ૪થાનું ચાલુ) ઉપદેશને જ અમલમાં મેલતા અને તેમણે જણાવેલા સાધ્યને જ સાધવામાં તથા છે.
સધાવવામાં તત્પર બનેલા નિર્ચસ્થ ગુરૂમહારાજાઓ તથા હિંસાદિક અઢારે પાપના ઇ. 12 સ્થાનકોથી પાછા હઠવારૂપ અને પાંચ મુખ્ય આશ્રયોની પ્રતિજ્ઞારૂપ ધર્મને માનનારો વર્ગ છે
જ પોતાને જૈન તરીકે ઓળખાવી શકે છે, એટલું જ નહિ પરંતુ જગતના પદાર્થોનું દય પૃથક્કરણ અન્ય મતવાળાઓએ જ્યારે પ્રકૃતિપુરૂષાદિરૂપે, દ્રવ્યગુણાદિ રૂપે, પ્રમાણ દ
પ્રમેયાદિરૂપે, આર્યસત્યાદિરૂપે, જ્યારે કરેલું છે, ત્યારે ફક્ત જૈન તરીકે જાહેર થયેલો વર્ગ || SP જ તે જગતના પદાર્થના પૃથ્થકરણમાં પણ આત્માના કલ્યાણનું લક્ષ્ય રાખીને તથા મોક્ષનું
||, ધ્યેય આગળ કરીને સામાન્ય રીતે પદાર્થના જીવ અને અજીવ તરીકે વિભાગ માન્યા છતાં જ, \|ી તે બે વિભાગને તત્ત્વ તરીકે ન ગણતાં જીવ અજીવની સાથે કર્મબંધનનાં કારણો, કર્મોનું | બંધાવવું, આવતાં કર્મોનું રોકાવવું. આવેલા કર્મોનો નાશ થવો અને યાવત્ સર્વકાળને માટે
જેઓનું કર્મબંધ આદિથી મુક્ત થવું એવાં સાત તત્ત્વોને અને સાથે સાથે કર્મના શુભાશુભ ઉ.
વિભાગ તરીકે બેંતાલીસ શુભકર્મો અને વ્યાશી અશુભ કર્મોનો વિભાગ પણ આત્માની NIL). શુભાશુભ પ્રવૃત્તિ નિવૃત્તિના ચિન્ટ તરીકે માનીને જેઓ જીવાદિક નવે પદાર્થોને તત્ત્વ તરીકે II), y” માને, તેઓ પોતાને વાસ્તવિકરીતિએ જૈન તરીકે કહેવડાવી શકે અને આ જ કારણથી બr
ભગવાન્ ઉમાસ્વાતિ વાચકજી મહારાજ શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મના સ્વીકારને કે શુદ્ધ તત્ત્વ | હતી , સ્વીકારવાવાળા આત્માના શુભ પરિણામને સમ્યકત્વ તરીકે ગણાવવાનું મૂલત્વી રાખીને લી ઠ જગતના પદાર્થોમાં જીવાદિક તરીકે વિભાગ અને તે જીવાદિક વિભાગોને તત્ત્વ તરીકે છે AAL માનવું તેને જ સમ્યક્દર્શન તરીકે એટલે ઓછામાં ઓછા શ્રાવક તરીકે ગણાવે છે. AKIL 8. જો કે કોઈપણ આસ્તિક દર્શન જીવ-અજીવ-પુણ્ય-પાપ-કર્મ આવવાનાં સાધનો કર્મોનું જ || બંધાવવું - કર્મોનું રોકાવવું - કર્મોનું ત્રુટવું અને મોક્ષ એ નવપદાર્થોને નથી માનતો એમ તો A/નથી જ અર્થાત્ સર્વ આસ્તિક દર્શનકારોને એ જીવાદિક નવપદાર્થોને માનવાનું થાય જ છે /
છે અને તે માનવાની ફરજ તેના દર્શનકારો તેને પાડે છે, પરંતુ ભગવાન્ જિનેશ્વર મહારાજના ]] શાસનને અનુસરનારા મહાનુભાવો સિવાય કોઈપણ દર્શન કે મતવાળો તત્ત્વોની વ્યવસ્થામાં છે. #P] એ જીવાદિક નવ પદાર્થોને તત્ત્વ તરીકે માનતો કે જણાવતો જ નથી. અને તેથી જ એમ @PIA yકહી શકાય કે અન્યદર્શનકારો જીવાદિ નવે પદાર્થોને માનવાવાળા છતાં પણ તેઓ તે JK જીવાદિક નવપદાર્થોને તત્ત્વ તરીકે તો માનતા જ નથી. તે જીવાદિક નવપદાર્થોને તત્ત્વ G\P તરીકે માનનારો જો કોઈપણ વર્ગ હોય તો તે કેવલ ભગવાન જિનેશ્વર મહારાજના Sp Wહી શાસનને અનુસરનારો જ વર્ગ છે. જૈનીઓનું કર્તવ્ય પૂર્વે જણાવ્યા પ્રમાણે માત્ર જીવાદિક છે MJL નવપદાર્થોને સ્વીકારવા માત્રથી પૂર્ણ થાય છે એમ કોઈપણ પ્રકારે માની શકાય નહિ, ALL NP પરંતુ જૈનધર્મને અનુસરનારાઓનું લક્ષ્યબિન્દુ આશ્રવ આદિના ત્યાગ અને સંવર આદિના NP
આદરને માટે જ અહર્નિશ હોય છે અને તેથી જ તે જૈનો પોતાના સંવાડે રૂંવાડામાં ,