Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
વર્ષ ૮ અંક-૧૧
૮
૨૨૧ : શ્રી સિદ્ધચક્ર] સમાધાન - ચૌદશ બે હોય અને વૃદ્ધો ાર્યાં તથોત્તા એટલે લૌકિકટીપ્પણામાં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજી તિથિને જ પર્વતિથિ કરવી. એટલે ઉદયવાળી માનવી. એવા સ્પષ્ટ વાક્યથી પહેલી ચૌદશનો ઉદય કે ચૌદશ તરીકે નિયમ ન મનાય, પરંતુ તેરસનો ઉદય જ મનાય, તેમ બે તેરસ થઈ જવાથી બીજી તેરસે જ ઉદય માની તેરસનું કાર્ય તે બીજી તેરસે કરનાર સ્વચ્છંદી નથી, પણ આરાધક છે.
પ્રશ્ન-૫૧ બે અમાવાસ્યા હોવાથી બીજી અમાવાસ્યાએ કરવાના તપ વિગેરેનું આરાધન કરે અને ચૌદશ ઉદયવાળી હોવાથી ચૌદશે ચૌદશ પણ કરે, વચમાં પહેલી અમાવાસ્યાએ કાંઈ ન કરે તો તેને કાંઈ દૂષણ લાગે કે કેમ ? સમાધાન
પહેલી અમાવાસ્યાએ સૂર્યોદય છતાં તે જો અમાવાસ્યા અને પર્વ તરીકે ન મનાયાં તો તે ઉદયને ચૌદશના ઉદય તરીકે લેવો જ પડે. જેમ પૂનમ અને અમાવાસ્યા વૃદ્ધિ ન પામે તેમ ચૌદશ પણ વૃદ્ધિ ન જ પામે.
[૨૩ માર્ચ ૧૯૪૦,
પર્વતિથિ કહીને ખોખું કહેનાર વિરાધક અને મૃષાવાદી ન બને તો કલ્યાણ. પર્વતિથિના નામે બાધા લેવી, પર્વતિથિ પણ માનવી, અને ખોખું કહેવું તે તો ‘હું મૂગો’ ના વચન જેવું છે.
પ્રશ્ન-૫૨ કાલિકાચાર્યે પાંચમને બદલે છઠ ન કરી
પણ ચોથ કરી તેને અનુસારે ઉદયવાળી ચૌદશ મૂકીને પહેલી અમાવાસ્યાને દિવસે ચૌદશ કહે તો તેને કાંઈ દૂષણ લાગે કે કેમ? મતલબ કે ચૌદશ પાછળના દિવસમાં થઈ શકે કે કેમ ?
સમાધાન - શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારાઓથી આરાધનામાં પર્વતિથિ વધારાતી નથી. માટે ટીપ્પણાની પર્વ તરીકે માન્ય એવી અમાવાસ્યાથી પહેલી અમાવાસ્યાએ ચૌદશ કરનારા આરાધક જ છે.
તા. ક. :- ટીપ્પણાની અપેક્ષાએ બે પૂનમ વિગેરે સમજવાં કે જેથી કથીરશાસનના કુટિલ લેખકની સેવવાનું ન થાય.
માફક
માયામૃષાવાદ
(રા... ધ
ન ...
પુ. ...૨)