Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૭૫ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૪
.
[૭ મે ૧૯૪૦,
સમાલોચના
ભગવાન્ મહાવીર મહારાજના જન્મકલ્યાણકને ઉજવતાં કદાગ્રહભરી રીતે ખોટી અને શાસ્ત્રવિરૂદ્ધ ટીપ્પણીઓ જાહેર કરાય તેના જેવું કલ્યાણક મહોત્સવને કલંક લગાડનાર બીજું કાંઈ નથી. (રામશ્રીકાન્ત આવું જ કર્યું છે.)
૧ નયનાનિષ્ઠાનાં, પ્રવૃત્તેિ શ્રતવર્ધનિ (શ્રી સિદ્ધસેનદિવાકર) શાસ્ત્રોના માર્ગમાં એકધર્મને નિરૂપણ કરનારા એવા નયોની પ્રવૃત્તિ હોય છે. નલ્થિ નવે-હિં વિદૂyi સુત્ત સ્થો ય નિમણ વિત્તિ (આવશ્યક) ભગવાન્ જિનેશ્વર મહારાજના મતમાં સૂત્ર કે અર્થ કોઈપણ નાયરહિત નથી. અત્રે નયા મિચ્છાવારૂપ સર્વનયવાદો મિથ્યાવાદી છે. જે માયા એક આત્મા (સ્થાનાંગ) આત્મા એક છે (એઆદિરૂપવાળો આત્મા નથી) આ સૂત્ર બે આદિપણાના ધર્મને નિષેધવાવાળું હોવા સાથે આત્માના એકપણાને જણાવે છે. કથંચિત્નો અધ્યાહાર વ્યાખ્યાને જ સ્યાદ્વાદશ્રુતપણા માટે કરવો પડે છે. આ ઉપર જણાવેલી વસ્તુ જે સમજે નહિ તે રામ-શ્રીકાન્તો સાચી વસ્તુ ન સમજે અને કદાગ્રહી જુઠા બને જ. વળી દીધેલા મલયગિરિજીના પાઠમાં પણ એકનયવાદિપણાનો નિષેધ જણાવવામાં આવ્યો નથી, તેવો અનુપયોગી પાઠ મૂલમાત્રથી આપવો તે રામ-શ્રીકાન્તોને કેમ યોગ્ય લાગ્યું? શાસ્ત્રને જાણવાવાળા છતાં વાક્યાર્થ, મહાવાક્યાર્થ, ઐદંપથાર્થ તેમજ ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનની વિશિષ્ટતા અને ભિન્નતા ન સમજે. તે સત્યદ્વેષી થાય એમાં નવાઈ શી ?
૨ સહજ તથાભવ્યતાના અનાદિપણાથી ભગવાન્ જિનેશ્વરોમાં અનાદિની ઉત્તમતાની સાધ્યતા, બોધિ કે વરબોધિ પછી પરોપકારવ્યસનિતા આદિની હેતુતા, અશુદ્ધ દશામાં જાત્યરત્નના દૃષ્ટાન્તથી જણાવાયેલી યોગ્યતા તથા તીર્થકર અને તે સિવાયના બોધિનો કાર્યકારાએ ભેદ, આ બધી વસ્તુમાંથી એક પણ વસ્તુને નહીં સમજનાર મનુષ્ય ભગવાન હરિભદ્રસૂરિજીના વચનને સમજી ન શકે અને તેથી સિદ્ધાન્તવાક્યનું સ્વરૂપ ન સમજી શકે તેમાં આશ્ચર્ય નથી.
૩ વરઘોથિત મારગ્સ વિગેરે શ્રી અષ્ટકજીનો પાઠ તથા, શ્રીપંચવસ્તુ અને શ્રીપંચાશકના વાક્યોથી વરબોધિ પછીથી દરેક તીર્થકરમાં પરોપકારવ્યસનિતા જ હોય છે અને નયસાર તો સમ્યકત્વ પહેલાં પણ પરોપકારવ્યસની હતા (સાધુની ભક્તિ વખતે શ્રીનયસારને સમ્યકત્વ નહોતું) એ વાત ન સમજે તે તીર્થંકરની આશાતના કરે પોતે અને કહે બીજાને તેમાં આશ્ચર્ય શું?
૪ તીર્થંકર ભગવાનનું આદ્યસમ્યકત્વ પણ પરંપરાએ તીર્થંકરપણાને લાવનાર હોવાથી શ્રેષ્ઠ ગણાય, પરંતુ વરબોધિ તો તીર્થકર નામકર્મ બાંધવાના સંબંધને અંગે છે આ સ્પષ્ટ વાત જે ન સમજે ને બોલે.