Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૪૨ : શ્રી સિદ્ધચક્ર] સમાધાન - શ્રીઆવશ્યકચૂર્ણિકાર મહારાજા જેઓ પ્રસિદ્ધિએ કરીને જિનદાસણ મહત્તર છે એમ કહેવાય છે તેઓ તે બાબતમાં નીચે પ્રમાણે જણાવે છે.
વર્ષ ૮ અંક-૧૨-૧૩
जति अप्पच्छंदेण भोयणादिकिरियं करेमि, ताहे समत्थितं, अतिसयरूवंपि ताव भे कंचि कालं पासामो, एवं सयं निक्खमणकालं णच्चा अवि साहिए दुवे वासे १ सीतोदगमभोच्चा णिक्खते, २ अफासुगं आहारं ३ शइभत्तं च अणाहारें तो ४ बंभयारी ५ असंजमवावाररहितो ठिओ, ६ ण य फासुगेणवि ण्हातो, हत्थपादसोयणं तु फासुगेणं आयमणं च,
[એપ્રિલ ૧૯૪૦, રોકાતા એવા તેને કેટલી ધર્મની અનુકૂલતા આ લોકો કરે છે ? તે અમદાવાદ રામજીમંદિરની પોળ અને રાધનપુર-ટંકારીયા
છાણી વિગેરે અનેક સ્થળોના તે જૈન નામધારીયોના વર્તનથી જાહેર થઈ ચૂક્યું છે. એટલે સ્પષ્ટ થાય છે કે તેઓને માત્ર કુટુંબી તરીકે કંઈપણ લાગણી નથી, પરંતુ માત્ર ધર્મના દ્વેષ તરીકે પ્રવૃત્તિ છે, માટે શાસનપ્રેમી મહાશયોએ એવા ચારિત્રદ્વેષીઓના વચન કે વર્તન ઉપર લેશ પણ ધ્યાન આપવા જેવું નથી, પરંતુ તેઓનો પગલે પગલે પ્રતિકાર કરવા જેવો છે. યાદ રાખવું કે જૂન્નેરના જુથનો બહિષ્કાર કરવા માત્રથી તમારું કાર્ય સંપૂર્ણ થતું નથી, પરંતુ સ્વપ્ને પણ તેવાઓની સાથે બેસવાનો કે તેઓની સાથે સહકાર કરવાનો વખત શાસનપ્રેમીએ રાખવા જેવો નથી, કદાચ તેઓ પોતાના તુટી ગયેલા જૂથને સાંધવા માટે શાસન વિરોધી ઠરાવોને જતા પણ કરે, પરંતુ તેમની સોબત તો ફુંફાડા વગરના નાગના સહકાર જેવી જ છે.) શ્રમણ ભગવંત મહાવીર મહારાજાને ગૃહસ્થપણામાં પણ દીક્ષિતપણે વર્તવાની છૂટ આપીને કુટુંબીજનો સ્પષ્ટપણે જણાવે છે કે ભલે તમે ભોજનાદિકમાં સાધુપણાની ક્રિયામાં વર્તે, પરંતુ તેટલા કાળ સુધી એટલે બે વર્ષ સુધી તમારા રૂપના અતિશયને અમે દેખીએ આટલું જ અમારે કામ છે. (આ વાક્યથી સ્પષ્ટ થાય છે કે કુટુંબવર્ગ સ્નેહવાળો હતો, પરંતુ વર્તમાનકાળમાં જડ એવો કુટુંબી વર્ગ
ભાવાર્થ:- તમારી તરફથી બે વર્ષ રહેવાની
વિનંતિનો સ્વીકાર કરું કે જો મને પોતાની ઈચ્છા પ્રમાણે જ ભોજનાદિક ક્રિયા કરવાનું થાય. આવા કથનના ઉત્તરમાં કુટુંબીજનોએ જણાવ્યું કે તે અમારે કબુલ છે, અર્થાત્ તમારી ઈચ્છાએ ભોજનાદિક ક્રિયા તમે કરજો. તેમાં અમે કોઈપણ પ્રકારે બાધા થાય તેવી વિનંતિ પણ કરીશું નહિં, અને તમે તમારી ઈચ્છા પ્રમાણે જ ભોજનાદિક ક્રિયા કરજો (વર્તમાનકાળમાં કેટલાક શ્રદ્ધાહીન અને સંયમને ભોગવંચના તરીકે માનનારા યુવકો શ્રી નંદિવર્ધનજીના દાખલાને દીક્ષા રોકવા માટે આગળ કરે છે, પરંતુ વિનંતિથી રોકાયેલા પણ દીક્ષાભિલાષીને કે નહિ