Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૯૨ શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૯ [૨૩ ફેબ્રુઆરી ૧૯૪૦,
નિર્ણય તરફ દોરાત. પણ આટલાં વર્ષો વીત્યા છતાં તે ટોળીમાંના કોઈએ પણ ચર્ચા માટે કશાંય પગલાં ભર્યા જ નથી. તે ટોળીના શ્રીક્ષાવિજયજીને શ્રી સિદ્ધક્ષેત્રમાં અતિ આગ્રહથી તિથિના નિર્ણય માટે લાવવા પડ્યા અને તેમનું નિરૂત્તરપણું થયું એ જગજાહેર સાચી બિનાની બળતરા શમી નહિં હોવાથી કથીરશાસનના કહોવાયેલા કલમબાજે જગતમાં જાહેર થએલા જુઠને સાચું ઠરાવવા તાજેતરમાં પણ કુટિલ કલમ કેળવી તેને લીધે જ ઉપર જણાવેલું રામવિજયજીની જ વિપરીતતાને જણાવતું સત્ય હાલમાં લખવાની જરૂર પડી છે.
| (વીર (કથીર) તંત્રી.) (ટાઈટલ પાનું ૪નું ચાલુ) as “શ્રીલોકપ્રકાશમાં શુક્લલશ્યાની સ્થિતિ આજ પ્રમાણે નવવર્ષો પૂર્વોડ જણાવેલી છે. શા આ વિશેષમાં શ્રી સંગ્રહણીવૃત્તિ તથા પ્રવચનસારોદ્ધારવૃત્તિના અભિપ્રાયે કિંચિત્ જૂન નવ વર્ષની છા ૩ પૂર્વ કોટિ' પણ કહેલ છે. “ફર્થવિધિવષષ્ટવર્ધ્વમુત્પવિતવનજ્ઞાનસ્થ :
વનિનોર્વસેવા ફત્યુમ્" ભાવાર્થ “આ સ્થિતિ કાંઈક સમધિક આઠ વર્ષ પછી જેને e કેવળજ્ઞાન થયું હોય તે કેવળીની જાણવી. એ પ્રમાણે સંગ્રહણીવૃત્તિ અને sms
પ્રવચનસારોદ્ધારવૃત્તિમાં કહ્યું છે. be આ પ્રમાણે નોંધ લઈને પુ. ઉપાધ્યાયજી શ્રીવિનયવિજયજી મહારાજે ત્યાં ફરમાવ્યું છે
अत्र च पूर्वकोट्या नववर्षोनत्वं किञ्चिन्नयूननववर्षानत्वं किञ्चित् समधिकाष्टઆ વર્ષોનતિ ત્રયં મિથો યથા ર વિધ્યતે તથા વકૃતેઓ ભાવનીયમ્' ભાવાર્થ
અહીં નવ વર્ષ જૂના પૂર્વક્રોડ, કાંઈક ન્યૂન નવ વર્ષ જૂન પૂર્વક્રોડ, અને કાંઈક અધિક : આઠ વર્ષ જૂના પૂર્વક્રોડ, આ ત્રણે પરસ્પર જેમ વિરોધ ન આવે તેમ બહુશ્રુતોથી સમજવું. જે = આમાં શાસ્ત્રકારો શુકલલેશ્યાની સ્થિતિ માટે ત્રણ મતો લેશ માત્ર કહ્યા નથી. પરંતુ શાક
બે જ મતો કહ્યા છે. 3 ઉપર જણાવેલ પ્રશ્નોત્તર ટીપ્પણ વાંચનાર મનુષ્ય સમજી શકશે કે શાસ્ત્રકાર સ્પષ્ટપણે !
ત્રણ મત કહે છે. પોતે ભાવાર્થમાં પણ ત્રણ મત જણાવે છે અને સાથે જ લખે છે કે આ : “ત્રણ મતો લેશ માત્ર પણ કહ્યા નથી, પરંતુ બેજ મતો કહ્યા છે” આ વસ્તુ શાસ્ત્રથી જ દક ઉત્તીર્ણ છતાં જુઠી અને અજુગતી કેવી છે તે સમજવા સાથે પોતાના જ વચનમાં ક્ષણભરમાં
- કેટલું બધું ભાન ભૂલવાપણું છે તે સમજી શકાશે આવા પુરૂષોને અનુસરવાવાળા - પૂજ્ય : છે માનવાવાળા કે સહવાસમાં રાખનારા મનુષ્યોની કઈ દશા હશે કે કઈ દશા થશે તે જ્ઞાની અને
પુરૂષોને ભળાવવું ઉચિત છે.
器器张张张张张张张张张张张张张张