________________ દ્વિતીય પ્રસ્તાવ. कुलं च शीलं च सनाथता च, विद्या च वित्तं च वपुर्वयश्च / बरे गुणाः सप्त विलोकनीयाः, ततः परं भाग्यवशा हि कन्या // 1 // “કુળ, શીલ, સનાથતા, વિદ્યા, ધન, શરીર અને વય આ સાત ગુણે વરને વિષે જેવાના છે. તેવું જોઈને કન્યા આપ્યા પછી જેવું કન્યાનું ભાગ્ય.” આ પ્રમાણે વિચારીને રાજાએ પુત્રીને કહ્યું કે –“હે પુત્રી ! જા પારણું કર.” ત્યારે તે પુત્રી પિતાને સ્થાને ગઈ. ત્યાર પછી રાજાએ મંત્રીઓને બોલાવી પિતે વિચારેલું કાર્ય કહી બતાવ્યું. તે સાંભળી મંત્રીએ વિચાર કરવા લાગ્યા. વિચાર કરીને પ્રથમ સુશ્રુત નામને મંત્રી બોલ્યા કે—“હે સ્વામી! રત્નપુર નગરમાં મયૂરગ્રીવ રાજાને પુત્ર અશ્વગ્રીવ નામને વિદ્યાધરેંદ્ર રાજા છે, તે ત્રણ ખંડ ભરતનું રાજ્ય કરે છે. તે વર પુત્રીને ઉચિત છે.” પછી બહુશ્રુત નામને મંત્રી બોલ્યો કે -" આ વિચાર મને યોગ્ય લાગતું નથી. કારણકે તે અશ્વગ્રીવ વૃદ્ધ છે, તેથી બીજે કઈ વર કે જે કુળ શીળ અને વય વિગેરેમાં તુલ્ય હોય તેવો શેધ યોગ્ય છે.” ત્યાર પછી અવસર આવવાથી સુમતિ નામને મંત્રી બેલ્યો કે–“હે રાજની ઉત્તર શ્રેણીમાં પ્રભંકરા નામની નગરી છે. તેમાં મેઘરથ નામને રાજા છે. તેને મેઘમાલિની નામે ભાર્યા છે. તેમને વિધુત્રભ નામને પુત્ર અને નિર્માલ્યા નામની પુત્રી છે. તેમાં જે વિદ્યુ—ભ છે તેને આ પુત્રીને વર કરીએ અને જ્યોતિર્માલા આપણું અકેકીર્તિ કુમારની પત્ની થવાને યોગ્ય છે, તેને માટે તેની માગણી કરીએ.” ત્યારપછી શ્રુતસાગર નામના મંત્રીએ કહ્યું કે–“આ પુત્રીને સ્વયંવર કરે જ ગ્યા છે. તેમાં ગ્ય વર મળી રહેશે.” આ પ્રમાણે સર્વ મંત્રી એ કહેલાં વચને હૃદયમાં રાખીને રાજાએ તેઓને વિદાય કર્યા. પછી બીજે દિવસે રાજાએ સંભિશ્રોત નામના ઉત્તમ નિમિત્તિયાને બેલાવીને તેને સ્વયંપ્રભાના વરનું સ્વરૂપ પૂછયું, ત્યારે નિમિત્તિ બેલ્યો કે–“હે રાજા ! પતનપુર નામના નગરમાં પ્રજાપતિ નામે રાજા છે, તેને ત્રિપૃષ્ઠ 2 એટલે માતા પિતા બંધુ વિગેરે મોટા હોય તેવો. રાજ તેને હવે તેને વિપક, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust