________________
મૂળ જૈન ધર્મ અને ૧. દ્રવ્યાનુયોગ દૃષ્ટિવાદ. ૨. ચરણદરણાનુયોગ--૧૧ અંગે, છેદ , મહાક૯૫,
ઉપાંગે, મૂળસૂત્ર. ૩. ગણિતાનુ–સૂર્યપ્રજ્ઞાપ્ત, ચંદ્રપ્રવ્રુતિ. ૪. ધર્મકથાનુગ-ઋષિભાષિત, ઉત્તરાધ્યયન.
આર્ય રક્ષિતસૂરિએ વીરસવત ૫૧૦ ની લગભગમ અનુગ જુદા પાડ્યા છે. આજે આ અનુયોગ પ્રમાણે જ આગમનું અધ્યયન અધ્યાપન થાય છે.
આ વખતે આર્યરક્ષિત સૂરિએ અનુયોગદ્વાર સૂત્ર રચ્યું.
દિગંબર ઈતિહાસ પણ કહે છે કે આ. અહંદુબલિએ આગમોનું ચાર અનુયોગોમાં વિભાજન કર્યું. સંભવ છે કે આર્યરક્ષિતે કરેલ અનુગ પ્રમાણે તેમને પણ અનુયોગોમાં શાસ્ત્રગ્રથોની વહેંચણી કરવી આવશ્યક લાગી હેય.
આ વખતે વસ્ત્રાપાત્ર ધારણ સંબંધી મતભેદ શરૂ થઈ ગયો હતો તેથી આ સંમેલનમાં પણ કડક પક્ષ હાજર નહિ હોય એમ સમજી શકાય છે. પરંતુ અનુયાગોની વહેંચણી તેમને પણ પસંદ પડી એમ દેખાય છે અને તેમણે પણ એ જ પ્રમાણે અનુગેની વહેંચણી કરી પરંતુ તેમાં થોડે ફેરફાર કર્યો કે જેની વિગત મેં મારા જૈનધર્મ અને એકતા પુસ્તકમાં આપેલી હતી.
વીર સં. ૬-૬ અથવા ૬૩૦માં વેતાંબર અને દિગંબર નામથી જૈન ધર્મમાં બે સંપ્રદાય ઉભા થયા. સાધુઓના નગ્નત્વ માટે એકાંત આગ્રહ રાખનારાએ દિગંબર નામ ધારણ કર્યું અને વસ્ત્ર પાત્રને એકાંત આગ્રહ રાખનારે વેતાંબર નામ ધારણ કર્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org