________________
મૂળ જેન ધર્મ અને
વ્યવહાર સત્ય-પર્વત ઉપર તણુ આદિ બળતાં છતાં “પર્વત બળે છે”
એમ કહેવું, પાણી ઝમે તોપણું કહેવું કે “ઘડો ઝમે છે” અને ઉદર હોવા છતાં કહેવું કે “અનુદરા કન્યા.”
એ સર્વ વ્યવહાર સત્ય છે. ભાવસત્ય–બગલા ઉજળા છે અને ભ્રમરે કાળા છે. એમ કહેવું
તે—બગલા અને ભમરામાં પાંચ વર્ણો છે પરંતુ તે તે વર્ણોની ઉત્કૃષ્ટતાથી ઉજળા અને કાળા કહેવાય છે.
તે ભાવસત્ય છે. યોગસત્ય–દંડના યોગે દંડી, છત્રના યોગે છત્રી ઈત્યાદિ કથન તે
યોગસત્ય. ઉપમા સત્ય–સમુદ્ર સરખું તળાવ ઇત્યાદિ કથન એ ઉપમા સત્ય છે.
સ્થાપના નિક્ષેપ વસ્તુનું નામ માત્ર સાંભળવાથી વસ્તુને બેધ અને ભક્તિ થવા સંભવ છે તે પછી વસ્તુની આકૃતિ કે જેમાં નામ ઉપરાંત આકાર છે તેનાથી અધિક બેધા અને ભક્તિ કેમ ન થાય? અને તે કરવા માટે કોણ ઈચ્છા ન રાખે? નામનિક્ષેપે જેમ શાસ્ત્ર સિદ્ધ છે તેમ સ્થાપના નિક્ષેપ પણ અનેક શાસ્ત્રોથી સિદ્ધ છે.
શ્રી અનુગદ્વાર સૂત્રે દશ પ્રકારે સ્થાપનાનું સ્થાપન કરવાનું કહેલું છે. (૧) કાઝમાં (૪) લેપ કર્મમાં (૭) ધાતુના રસ પરવામાં (૧૦) કોડામાં (૨) ચિત્રમાં (૫) ગ્રંથનમાં (૮) મણિકાના સંઘાતમાં (૩) પથીમાં (૬) વેષ્ટન ક્રિયામાં (૯) શુભાકાર પાષાણમાં
આ દશ પ્રકારોમાંથી કોઈ પણ પ્રકારમાં ક્રિયા તથા ક્રિયાવાળા પુરુષનો અભેદ માની, હાથ જોડેલા તથા ધ્યાન લગાવેલા આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org