________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૮૯
પર્યાય બદલાશે પણ બિલકુલ નાશ તે કોઈ કાળે નહિ નહિ જ થાય. તે રીતે તમામ મુદ્દગળનું સમજવું.
વળી શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિમાં અવસર્પિણી કાળના પહેલા આરાનું વર્ણન કરતાં કહ્યું છે કે
“ગાઢ વને, વૃક્ષ, ફળ, ફૂલોથી સુશોભિત, સારસ હંસ વગેરે જાનવરોથી ભરેલી, એવી વાવડીઓ તથા પુષ્કરિણી
અને દીધિંકાઓથી શ્રી જબૂદીપની શોભા થઈ રહી છે.” વિચાર કરો કે–પહેલા આરામાં આ વાવડીઓ વગેરે ક્યાંથી આવી? આ ભરતક્ષેત્રમાં નવ ક્રોડ ક્રોડી સાગરોપમથી તો યુગલીઆ રહેતા હતા. તેઓ તે બનાવે નહિ. જે તે શાશ્વતી નથી તે પછી કોણે બનાવી ? જેમ એ વાવડીઓ એટલાં અસંખ્યાતા વર્ષની કાયમ રહી તો પછી દેવતાઓની મદદથી મૂર્તિઓ પણ કાયમ કેમ ન રહે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org