________________
૪૯૨
મૂળ જૈન ધર્મ અને
કરા નાખી લાખે રૂપીઆ એકઠા કરી પેાતાના તથા કુટુંબના મેાજશેખમાં ઉડાવે છે, તેમ હાલ ક્ચન કામિનીના મેહમાં લપટાયેલા ગોંસાઈજી વિગેરે ધર્મગુરુએ કદાચ દેવના નામે લાખા રૂપીઆ મેળવી તેની ઉપર તાગડધિન્ના કરે તે તે ઠીક છે કે તે સંસારી છે. એટલે પેાતાને અચાવ કરી શકે.
પરંતુ કંચનામિનીના સંગથી પણ પાપ માનનાર જૈનસાધુએ વીતરાગ દેવના નામે લાખા રૂ પી એકઠા કરવામાં, એક આંગી ભાંગી નાખીને મીજી ઘડાવવામાં, કુંડલ, મુગટ, હાર વિગેરે દાગીના ઘડાવવામાં જૈન પ્રજા નિર્ધન અનતી જાય છે. છતાં ગામેાગામ ભીખ માગી એક બીજાની દેખાદેખીએ ખાસ પૈસા ઉઘરાવી દેરાસરા ચણાવવામાં, દારૂ, માંસ ખાનાર કારીગરોને રંગીન કામમાં લાખા રૂપી આપવામાં, હજારે દીવાખત્તી ઉઘાડી સળગતી રાખી મુંબઈની દીવાળીના ચિતાર કરવામાં, કામળ ફુલાને કાતરી, સીવીને નિર્દયતા કરવામાં, ગ્યાસતેલ તથા વિજળીના દીવા ખાળવામાં, ચરબીવાળી મીણબત્તી સળગાવવામાં, વેશ્યાના તથા તરગાળાના છોકરાઓને પૈસા આપી ભાડુતી ભક્તિ કરાવી નાચ કરાવવામાં, કુવા ખેાઢાવવામાં, તથા બાગબગીચા કરાવવામાં ઉપદેશ આપે અથવા ધ બતાવે એ ખરેખર દીલગીરીની વાત છે.
રાવણ રાજાએ પોતાની ભક્તિથી તીર્થંકરગેાત્ર બાંધ્યું હતું; પણ ભાડૂતી ભક્તિથી તીર્થંકર પદ બાંધ્યું નથી. જ્યારે મુખ જેવા શહેરમાં જૈનેની જ્યાં ધણી વસ્તી છે તથા અમદાવાદ વિગેરે ઘણા શહેરમાં નાટક કરનારા વિષય ભરપૂર તરગાળાના છેાકરાઓને નચાવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org