Book Title: Mul Jain Dharm ane Hal na Sampradayo
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha Mumbai

View full book text
Previous | Next

Page 522
________________ હાલના સંપ્રદાય પ્ર. ૨૭ ૪૯૩ જ્યાં કેવળ શૃંગાર અને વિષયની જ વૃદ્ધિ થતી હાય, ત્યાં ભક્તિ માનનારા અધમ આત્માઓ તી કરગેાત્ર તે ખાંધતાં ખાંધશે; પણ પક્ષો ગેાત્ર આંધી વા તેનાથી પણ અધમ ગતિ ઉપાર્જન કરી. સસાર–ચક્રમાં ભમતા રહેશે. દેરાસરના લાખા રૂા. સમેતશિખર વિગેરે તીર્થોના ઝગડા ઉડાવી. દારૂ માંસના ભક્ષક પરદેશીઓને આપવા, વકીલ, એરીસ્ટાના ખીસ્સા ભરવા, ટ્રેન, ઘેાડાગાડીઓની મુસાફરી કરવા, કડીઆ, કારીગર કે સેાનીને આપવા, બાગ-બગીચા કરાવવા, અમલદારામાં ઉડાવવા, મીલેા વિગેરે હિંસાજનક કારખાના ચલાવવા, સ્થળે સ્થળે પત્થરા ખડકાવવા,. દીવાબત્તીની શની સળગાવવા તથા દૂરટી કે શેકીઆએના વેપાર ચલાવવામાં ખરચાય ત્યાં પાપ ન લાગે, પણ સામાજિક ઉન્નતિના કાર્યામાં, જનસમાજના શ્રેયમાં, વિદ્યા, વેપાર તથા હુન્નરના કાર્યાં ખીલવવામાં, ચૈતન્ય પ્રજાના પાષણમાં ખરચવાથી પાપ લાગે. ખરી વાત છે કે કુડ, કપટ, છળ, પ્રપંચ અસત્ય, અનીતિના અધમ અનુયાયીઓના ધર્માદાના ફંડા પાપને જ માગે પ્રલય થાય. તેવા પાપમય પૈસાને સદુપયેગ થાય જ કયાંથી ? જે મંદિ। આત્મસિદ્ધિ માટે હતાં, તે મંદિરે માલમિલકત વધવાથી કલેશ, કજીયા,. બહારની ખેાટી શૈાભા તથા શ્રૃંગારને માટે થઈ ગયાં છે. આવી અધમ પ્રવૃત્તિ ૧૪-૧૫ માં સૈકામાં ભ્રષ્ટ ગુરુએનુ બળ વધારે હોવાથી તે વખતે ચાલતી હતી, તેથી જ સ્થાનકવાસી. (જૈન આ સમાજી અથવા મૂર્તિપૂજક નહિ) સમાજને અલગ થવાના વખત આવ્યે. મૂર્તિ માટે ખનેની ભૂલ થઈ છે, તે સ્પષ્ટતાથી સમજવા માટે એક દૃષ્ટાંત આપી આ વિષયને સમાપ્ત કરીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534