________________
૫૦૧
હાલના સંપ્રદાય પ્ર. ૨૮ વિવિધતા ફક્ત કાર્યક્ષેત્રની વહેંચણીમાં રાખે
ડાકે વિદ્યાવૃદ્ધિની યોજનામાં લાગે ડાકે સમાજ સુધારાના યુદ્ધમાં મચે થોડાકે ઐક્યના ચેકીદાર બને.
અને માત્ર થોડાકે ધર્મમાં, સિદ્ધાંતમાં નિષ્ણાત બનીને મતભેદ મટાડવામાં મગ્ગલ રહે
જૈન નામધારી દરેક પક્ષના સાધુઓ!
પક્ષવાદ છેડે! સંપ્રદાયવાદ છેડે! ભગવાન મહાવીરે એક જ ધર્મ પ્રરૂપે છે. ભગવાનના વચનના ખોટા અર્થ ન કરે, એકાંતવાદ પકડીને પક્ષો પાડયા છે તે
- સાચો ધર્મ નથી.
સંપ્રદાયવાદના ઈજારદાર ન બને પૂર્વજોએ પાડેલા પક્ષભેદના પાપનું પ્રાયશ્ચિત કરે.
સત્યધર્મ – મૂળધર્મ સમજે, સમજાવો. પિતાની નિર્બળતા કબૂલ કરવી તે
પ્રામાણિકતા છે પિતાની નિર્બળતાની છૂટ ભગવાનના નામે
ચડાવવી તે અધર્મ છે. હજીએ બાજી હાથમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org